________________
મીના ઉપવાસને અંગે શ્રી હીરસૂરિજીને પંડિત જગમાલગણિએ નીચેનો પ્રશ્ન પૂછો હતો.
જળપવીઃ પશ્ચમમળે જ નવા?, (૩ત્તમ્) पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये गण्यते નાખ્યોતિ ૭”
(શ્રીદીપપ્રશ્ન . ૨૦) “પર્યુષણાનો ઉપવાસ પંચમીમાં (પંચમીના ઉપવાસ તરીકે) ગણાય કે નહિ ?, ઉત્તર-છઠ કરવાની શક્તિ ન હોય તો પર્યુષણાને ઉપવાસ પંચમીમાં ગણવો અન્યથા નહિ.'
આ પ્રશ્નોત્તરથી પંચમીથી પર્યુષણ ચતુર્થીની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે, કારણ કે શક્તિમાન પંચમી તપ કરનારને ચોથ પાંચમનો છઠ કરવાનું કહ્યું અને શક્તિહીનને પંચમીને ઉપવાસ ચોથમાં ગણ લઈને ચોથે ઉપવાસ કરવાનું જણાવ્યું પણ પંચમીને ખાતર ચોથની વિરાધના કરવાની સલાહ ન આપી, એથી સિદ્ધ થાય છે કે શ્રી હીરસુરિજીના વિચારમાં ભાદરવા શુદિ પંચમી કરતાં ચતુર્થીનું મહત્વ વિશેષ હતું.
એજ પંચમીના તપને અંગે શ્રી જેસલમેરના સંઘે શ્રી હીરસૂરિજીને નીચેના પ્રશ્ન પૂછ્યો હતો.
"तथा येन शुक्लपञ्चमी उच्चारिता भवति, स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्येति । अत्र (उत्तरम् ) येन शुक्लपञ्चमी उच्चारिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्योऽथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिवन्धो नास्ति. करोति तदा भव्यमिति ॥ १४॥"
( પ્રશ્ન ઉક-૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org