________________
25
૫૮. પ્ર॰ આજકાલ આપણાં ભાતિયાં પંચાંગા જુદાં જુદાં નીકળે છે તે એક ન થઈ શકે ?
ઉ॰ જે તિથિસંબધી માન્યતામાં અધા એક મત થઈને કાઇ એક જ સસ્થાની મારફત પંચાંગા કાઢવાની વ્યવસ્થા કરે તો પંચાંગ એક નિકળી શકે.
(૩) પવની હાનિવૃદ્ધિએ અપની હાનિવૃદ્ધિ વિષેપ૯. પ્ર॰ શ્રી સાગરાનન્દસૂરિજી ‘ ક્ષયે પૂર્વી થિઃ વાર્યાં ' એ શ્રી ઉમાસ્વાતિના વચનના અ ક્ષયમાં પૂતિથિા ક્ષય કરવા' એવા કરે છે તે બરાબર છે ?
'
"C
ઉ॰ આ વચનને સાગરાનન્દસૂરિજી સાવ ખાટા અથ કરે છે, શ્રી ઉમાસ્વાતિજીનાં ઉક્ત વચનો ક્ષયવૃદ્ધિનાં જાવનારાં નથી પણ ક્ષયવૃદ્ધિમાં આરાધના ક્યાં કરવી તેને ખુલાસા આપનારાં છે, અને તેને ખરે! અ પતિથિના ક્ષયમાં તેનું આરાધન પૂર્વતિથિમાં કરવું અને વૃદ્ધિમાં ઉત્તર તિથિએ ’ એ પ્રમાણે છે. શ્રી સાગરાનન્દસૂરિજી પેાતે પણ પતિથિની ચર્ચામાં નહાતા પડયા ત્યારે એ વચનને! આવા જ અ કરતા હતા, જીએ તેમનું નીચેનું લખાણ——
<<
""
ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ~ “ અને આજ કારણથી ખીજ પાંચમ વિગેરે પતિથિઓના ક્ષય હાય છે ત્યારે તે તે પતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમકે તે તે પતિથિના ભાગવટા તે તે આગલી સૂર્ય ઉદયવાલી તિથિની પહેલાં પહેલાં ગ ગયેા હેાય છે, x x x પણ ત્રીજ, છઠ્ઠ, નામ વિગેરે સૂર્યેય્યદયવાળી તિથિઓમાં ખીજ, પાંચમ, આઠમ માનવા જવું તે જુ અને કલ્પના માત્ર જ છે. ’
37
( સિદ્ધચક્ર, વ` ૪, અંક ૪, પૃ. ૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org