________________
ચૌદશ આદિ તિથિઓને લાગુ કરે તો શો વાંધો આવે ? તે સમજમાં આવે તેવું નથી. શાસ્ત્રવચનોને નજર સામે રાખી, કલ્પિત, અસત્ય અને અસંગત તર્કોને બાજુએ મૂકી સૌ કોઈ સન્માર્ગે આવે એ જ અભ્યર્થના.'
પરિશિષ્ટ-૪ ટિશિષ્ટ : ૪ માં . સાગરજી મહારાજની ગુરુમહારાજશ્રી ઝવેરસાગરજી મહારાજનો પત્ર પ્રસિદ્ધ થયેલ છે, તે એ હકીકતને સ્પષ્ટ કરે છે કે, જૈનશાસનમાં પર્વતથિઓની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે ક્ષયમાં પૂર્વતિથિમાં તેની આરાઘના થતી હતી જે વૃદ્ધિમાં બીજી તિથિયે તેની આરાધના થતી હતી.
એ જ હકીકત તેમના જવાબમાં જણાય છે કે, “ એકમ દુજ ભેલી કરી.” પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ.ના પરમોપકારી ગુરુદેવ મુનિરાજશ્રી ઝવેરસાગરજી મહારાજનું વિ. સં. ૧૯૩૫ના
ઉદયપુરથી બહાર પાડેલું હેન્ડ બિલ श्री उदयपुर से सकल संघ जैन धर्मी को जाहिर करवा में आता है कि श्री तपगच्छ के संवेगी साधुजी महाराज श्री जवाहिरसागरजी पोस सुदि पंचमी के दिन यहां पधार्या है । व्याख्यान में श्री उवाई सूत्र की टीका वांची । ते सुणकर संघ बहुत आनन्द पाम्यो और घणा जीव धर्म में दृढ हुआ । अठाई माहोछवादिक होने से जैनधर्म की घणी उन्नति हुई । बाद जेठ मास में श्री पाली-१ रामपुरा-२ पंचपहाड-३ लुणावाडा-४ गोधरा-५ वगेरह कितनाक गामों का संघ की तरफ से चौमासा की विनती छती पिण यहां के संघे बहुत अरज्ज कर के चौमासा यहाँ करवाया है । यहां दो ठिकाणे व्याख्याण वंचाता है । एक तो मुनी जवहिरसागरजी श्री आचारंग नियुक्ति टीकासमेत वांचते हैं । श्रावक श्राविका वगेरेह आनन्द सहित सुनने को रोजीना आते है तेथी धर्म की वृद्धि होती है। दूजा श्री तपगच्छ के श्रीपूज्यजी महाराज श्री विजयधरणेन्द्रसूरिजी कुं भी संघने चौमासो यहां करवायो है । वां श्री पन्नवणासूत्र वंचाता है । एक दिन श्रावकोये मुनि जवेरसागरजीने पूछा कि अबके पर्युषण में सुदि २ टूटी है । सो एकम दूज भेली करणी के कोई का केहेणा बारस तेरस भेगी करणी। काहे वो करणी इसका उत्तर इस माफक दिया कि - श्री रत्नशेखरसूरिकृत श्राद्धविधि ८०... .....यतिथि क्षयवृद्धि संगे सर याने शास्त्रीय समर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org