________________
કોષ્ટક વિ. સં. ૧લ્કલનો પ્રસંગ ઉદયાત્ ચોથની આરાધના કરનારા|ત્રીજનો ક્ષય કરી ઉદયાત્ ચોથને
પાંચમ અને ઉદયાત્ ત્રીજની ચોથ કરનારા.
બધા જ
કોઈ જ નહિ. આમ વિ. સં. ૧૯૬૧માં બધા જ ઉદયાત્ ચોથની આરાધના કરનારા બન્યા હતા. ૦ ત્યારબાદ વિ. સં. ૧૮૮૯માં ભાદરવા સુદ-૫નો ક્ષય આવ્યો એ ઉદયાત્ ચોથની
આરાધના અંગે સારી ચર્ચા જાહેરાત આદિ થયેલ અને તે સમયની આરાધનામાં પૂ. સાગરજી મ. સિવાય દરેકે ઉદયાત્ ચોથ કરી હતી. જુઓ કોષ્ટક :
વિ. સં. ૧૯૮૯નો પ્રસંગ ઉદયાત્ ચોથ કરનારા
પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી પૂ. આ.મ. નેમિસૂરિજી મ.
ઉદયાત્ ચોથને પાંચમ અને પૂ. આ. ભ. મોહનસૂરિજી મ.
ઉદયાત્ ત્રીજને ચોથ કરી પૂ. આ. મ. સિદ્ધિસૂરિજી મ.
આરાધના કરનાર પૂ. આ.મ. નીતિસૂરિજી મ. પૂ. આ. મ. વલ્લભસૂરિજી મ.
૫. સાગરજી મ. પૂ. આ. ભ. ભક્તિસૂરિજી મ. પૂ. આ. ભ. દાનસૂરિજી મ. પૂ. આ. ભ. લબ્ધિસૂરિજી મ. પૂ. આ. ભ. વ્યાયસૂરિજી મ. પૂ. આ. ભ. પ્રતાપસૂરિજી મ. પૂ. આ. ભ. મહેન્દ્રસૂરિજી મ. પૂ. આ. ભ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. આ. ભ. ભદ્રસૂરિજી મ. પૂ. આ. ભ. કનકસૂરિજી મ. પૂ. આ. ભ. પ્રેમસૂરિજી મ. પૂ. આ. ભ. કેશરસૂરિજી મ. પૂ. આ. ભ. શ્રી મોહનલાલજી મ. નો સમુદાય અને વિમલ સમુદાય આદિ સલ સંઘ (પૂ. સાગરજી મ.સિવાય) | પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ-- ---- ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org