________________
|
૦ વિક્રમ સંવત્-૧૯પરમાં ભાદરવા સુદ-૫નો ક્ષય આવેલો તે સમયે
આપણા તપગચ્છ સંઘમાં કઈ જાતની આરાધના થઈ હતી તે જુઓ –
પૂ. આ. સાગરાનંદસૂરિજી મ. જે (તે સમયે મુનિશ્રી) પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી આરાધના કરી હતી, જ્યારે તેમના સિવાય સકલ શ્રી સંઘે ઉદયાત્ ચોથની આરાધના કરી હતી.
વિ. સં. ૧૫૨નો પ્રસંગ ઉદયાત્ ચોથની આરાધના કરનાર પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી પૂ. આ. શ્રી વિ. કમલસૂરિજી મ. ઉદયાત્ ચોથને પાંચમ કરી
(પંજાબી) | આરાધના કરનારા પૂ. આ. શ્રી વિ. કમલસૂરિજી મ.
(ગુજરાતી) પૂ. આ. વિ. દાનસૂરિજી મ. પૂ. મુનિશ્રી આનંદસાગરજી પૂ. આ. વિ. વલ્લભસૂરિજી મ. (પાછળથી પૂ. આ. શ્રી પૂ. આ. વિ. સિદ્ધિસૂરિજી મ. સાગરાનંદસૂરિજી મ. થયા તે પૂ. આ. વિ. નીતિસૂરિજી મ.
એકલા જ) પૂ. આ. વિ. નેમિસૂરિજી મ. પૂ. આ. વિ. ધર્મસૂરિજી મ. આદિ સાગરજી મ. સિવાયનો સઘળોય સંઘ.
ઉપરની વિગતથી જાણી શકાય છે કે વિ. સં. ૧૯૫૨માં પૂ. સાગરજી મ. જુદા પડ્યા જ્યારે બીજા બધા સાથે હતા. ૦ ત્યારબાદ ૧૯૬૧માં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો તે સમયે ૧૯પરમાં જુદા પડેલા પૂ. શ્રી સાગરજી મ. પણ મૂળ સમુદાય સાથે ભળી ગયા હતા.
૬૮---
-----પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org