________________
પડવા હોય તો પણ તેરશ ચૌદશનો છઠ્ઠુ થઈ, અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય." (વર્ષ : ૩, અંક-૨૧, પૃ. ૫૦૭) પ્રશ્ન-૮૬૭ : જૈન ટીપણાને અભાવે લૌકિક ટીપણાને આધારે તિથિઓ મનાય છે કે પહેલાં પણ મનાતી હતી ?
“સમાધાન
પ્રાચીન ગ્રંથોમાં જે એમ લખે છે કે હમણાં જૈન ટીપણું નથી એ ઉપરથી કેટલાકો એમ કહે છે કે પહેલાં જૈન ટીપણું પ્રવર્તતુ હતું. પણ મૂલ સૂત્રોમાં અષાઢ આદિ મહિનાનો અને પડવા આદિ તિથિઓનો વ્યવહાર હોવાથી પ્રથમ પણ વ્યવહાર લૌકિક ટીપણાને અંગે હોવો જોઈએ એમ કહી શકાય.” (વર્ષ : ૫, અંક-૭, પૃ. ૧૫૨)
-
(૧૪) પ્રશસ્તિ સંગ્રહ :
પ્ર. શ્રી કાં. વિ. સં. શા. સં.-વડોદરા
श्री प्रियंकर नृप कथा
(પૃ. ૧૧)
पं. श्री प. श्रीविजय तत् शिष्य चेला रत्नविजयेन लिखितं संवत् १६४४ वर्षे ज्येष्ठ सुद-५ द्वितीया दिने शुक्रवासरे पत्तननगरे (પ્ર. સં. પૃ. ૧૩૯) (આ ગ્રંથ બીજી પાંચમે લખ્યાનું જણાવ્યું છે.)
આ. શ્રી વિ. દા. સૂ. સં. શા. સં. છાણી.
श्री कल्पसूत्रबालावबोध (पृ. नं. ७५६)
प्रशस्तिः इति श्री कल्पसूत्रं संपूर्ण पत्रसंख्या ।। १२१६ सूत्र ।। संवत् ।। १६९९ વર્ષે ।। પોષ તેિ ।। પ્રથમ ૨ વિને હ્રિહિત। શ્રી સુ। શ્રીઃ ।। વાળમસ્તુ ।
(અહીં આ ગ્રંથ ૧૬૯૯ના પોષ સુદ પહેલી બીજે લખ્યાનું જણાવ્યું છે.) (૧૫) પર્યુષણ પર્વની તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય :
લેખક :- પૂ. આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મ. ની આજ્ઞાથી પૂ. ઉ. શ્રી દયાવિજયજી (સં. ૧૯૮૯) “આ વખતે જોધપુરી પંચાંગમાં ભાદરવા સુદી-૪ પછીની સુદી-પનો ક્ષય છે અને પાંચમ એ પર્વ તિથિ છે. તે સંબંધમાં ઉમાસ્વાતિ વાચકના વચનો શાસ્ત્રમાં
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ
Jain Education International
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org.