________________
આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિ પ્રસંગો નિયત છે.” (વર્ષ : ૪, અંક-૧, પૃ. ૭)
પ્રશ્ન-૭૯૨ : દરેક શાસ્ત્રોમાં શ્રાવકોના વર્ણનમાં ચામુહિપુvમાસનું એવો પાઠ આવે છે, તો આ અનુક્રમ પૂર્વાનુપૂર્વી કે પસ્યાનુપૂર્વીના ક્રમથી ભિન્ન હોવાનું કારણ શું ?
સમાધાન - આ અનુક્રમના ભેદનું કારણ વ્યાખ્યાકારોએ સ્પષ્ટ કર્યું નથી, છતાં આ જણાવેલી માસિક તિથિઓમાં આઠમ, અમાવાસ્યા (કલ્યાણક તિથિ) કે પૂણિમા કરતાં ચતુર્દશીનું અધિકપણું, અભ્યહિતપણું હોવું જોઈએ, કેમકે એમ ન હોત તો અલ્પ સ્વરવાળા અષ્ટમી અને ઉદ્રિષ્ટા શબ્દથી ચતુર્દશીને પહેલા મુક્ત નહિ અને ક્રમની અપેક્ષાએ આઠમને પહેલાં ન લેતાં ચૌદશને પહેલાં લેત નહિ અને એ ઉપરથી એમ માની શકાય કે આઠમ આદિ તિથિઓ કરતાં ચૌદશની અધિક માન્યતા હોવી જ જોઈએ અને હંમેશાં પાક્ષિક તો ચતુર્દશીનું હોવાથી એવો ચતુર્દશીની પ્રધાનતાને જણાવનાર ચતુર્દશીથી શરૂ થયેલો પાઠ હોય તે સ્વાભાવિક જ છે.”
(વર્ષ : ૪, અંક-૧૦, પૃ. ૨૩૨) જે પરંપરાના આચાર રૂપી જીત આચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય તેમજ શિથિલાચારી પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તો પણ તે જીત આચરવા લાયક નથી.
(વર્ષ : ૪, અંક-૧૫, પૃ. ૩૪૮) પ્રશ્ન-૭૬૧: પર્યુષણની થોયમાં વડા કલ્પનો છઠ્ઠ કરીને એ વગેરે વાક્યો આવે છે. તો કલ્પસૂત્રને દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ જ આવવો જોઈએ, એવી રીતે છઠ્ઠ કરવો એમ ખરું કે ? અને આ (૧૯૯૦ માં) વરસમાં છઠ્ઠ ક્યારે કરવો ?”
સમાધાન – શ્રી હીરસૂરિજી મહારાજે દીઘેલા અને શ્રી કીતિવિજયજી મહારાજે સંગૃહીત કરેલા હીર પ્રશ્નોત્તરમાં ચતુર્દશી અમાવાસ્યા કે પ્રતિપદા આદિની વૃદ્ધિમાં છઠ્ઠ ક્યારે કરવો. એવા પ્રશ્નના ઉત્તરમાં ચોખ્ખા શબ્દથી જણાવે છે કે આ પર્યુષણાના કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઈ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો નહિ. અર્થાત્ બે ચૌદશો હોય તો પહેલી બીજી ચૌદશનો પણ છટ્ટ થાય, બે અમાવાસ્યા હોય તો તેરશ ચૌદશનો છઠ્ઠ થઈ (પહેલી અમાવાસ્યાએ પારણું કરી) બીજી અમાવાસ્યાએ એકલો ઉપવાસ થાય અને બે
ઉ૪-
- -
- ૫ર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org