________________
प्रमाणमासे एव ते पुष्यन्ति फलन्ति च, अत एव देवमायया अकालफलितः સાર: શિક્ષિત, યતા
जइ फुल्ला कणिआरिआ चूअग ! अहिमासयम्मि घुट्टम्मि । तुह न खमं फुल्लेउं जइ पझंता करिति डमराइं ।।१।। इति आवश्यकनिर्युक्ताविति सक्षेपः, विस्तरस्तु श्रीकल्पकिरणावल्यां ज्ञेयः ।
(પૃ. ૨૨) ભાવાર્થઃ જે કાર્યો ભાદરવામાં કરવાનું વિધાન છે તે કાર્યો ભાદરવા માસની વૃદ્ધિ થાય તો પહેલો અપ્રમાણ માસને છોડી દઈ બીજા પ્રમાણભૂત માસમાં કરવા જોઈએ. ઈત્યાદિ. એ પ્રમાણે સંક્ષેપથી કહ્યું. વિસ્તારથી તો શ્રી કલ્પકિરણાવલીમાંથી જાણી લેવું.
(કિરણાવલીમાં કહેલું કલ્પ કૌમુદિના કર્તાને માન્ય છે.) (૧૧) શ્રી પાક્ષિક પર્વચારવિચાર :
કર્તા – પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. ૨ચના સમય – વિ. સંવત્-૧૭૨૮ સંગ્રાહક – પંચાસ સૌભાગ્યવિમલગણિશિષ્ય પં. મુક્તિવિમલ ગણિ. છપાવવાનો સમય – વીર સં. ૨૪૪૫, વિક્રમ સં. ૧૯૭૬, સને-૧૯૨૦
अत्र सुदर्शनश्रेष्ठिनः प्रतिमाधरश्रमणोपासकत्वादष्टम्यां चतुर्दश्यां च पौषधकरणादेव चतुर्दश्यां पाक्षिकत्वमुक्तं तथा च -
जया पक्खियाइं तिही, पडेइ तहा पुवतिहीए । कायव्वं न अग्गतिहीए, तत्थ गंधस्सवि अभावाओ ।।१।। इत्यवचूर्णो । तथा विधिप्रवादग्रन्थेऽपि उमास्वातिवाचका अप्याहुः - क्षये पूर्वा तिथिाह्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षकल्याणं, कार्यं लोकानुगैरिह ।।१।। ભાવાર્થ - અહિ સુદર્શન શેઠ પ્રતિમાપારી શ્રાવક હોવાથી આઠમ અને ચૌદશના પૌષધ કરવાથી જ ચૌદશના પાક્ષિક કહ્યું. તેમજ
– – –
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org