SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) શ્રી કલ્પસૂત્ર સુબોધિકા : કર્તા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિવરના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર રચના . વિ. સંવત-૧૬૯૬ પ્રકાશક દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના કાર્યવાહક નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, વિક્રમ સંવત-૧૯૬૭, સને-૧૯૧૧ સંશોધક :- આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. सर्वाणि शुभकार्याणि अभिवर्द्धिते मासे नपुंसक इति कृत्वा ज्योतिःशास्त्रे निषिद्धानि, अपरं च आस्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि । (પ્રત: પૃ. ૧૨૭) નવી આવૃત્તિ, પ્રત (શેઠ પોપટલાલ ધારશીભાઈની સહાયતાવાળી પૃષ્ઠ-૧૭૪) ભાવાર્થ : વૃદ્ધિ પામેલો મહિનો નપુંસક છે, એમ કહી સર્વ શુભ કાર્યો જ્યોતિષ શાસ્ત્રમાં નિષેધ્યાં છે અને બીજો વધેલો માસ જવા દો પણ ભાદરવાની વૃદ્ધિ થઈ હોય તો પ્રથમ ભાદરવો પણ અપ્રમાણ જ છે. જેમ ચૌદશની વૃદ્ધિમાં પહેલી ચૌદશ અવગણીને બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરાય છે તેમ અહીં પણ. (૧૦) શ્રી કલ્પકૌમુદી : કર્તા મહોપાધ્યાય શ્રી શાન્તિસાગરજી ગણિવર રચના વિ. સંવત-૧૭૦૭ પાવનાર - શ્રી ઋષભદેવજી કેશરીમલજી પેઢી, રતલામ સંવત-૧૯૯૨, સને-૧૯૩૬ यानि च भाद्रपदादिमासप्रतिबद्धानि तानि तु तद्द्वये जाते प्रथममप्रमाणं परित्यज्य द्वितीये प्रमाणमासे तत्प्रतिबद्धानि कार्याणि कार्याण्येवेति चेत्र मन्यसे तर्हि भवतोऽधिकाः सहकारादयः, अपि च वर्द्धितमप्रमाणमासं परित्यज्य * -----પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy