SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ પPિશિષ્ટ : ૭ માં પર્વતિથિઓના ક્ષય-વૃદ્ધિ થાય છે, તેને અંગે શાસ્ત્ર પ્રમાણ નિર્દેશેલા છે. પર્વતિથિની આરાધનાને અંગે ઉપયોગી શાસ્ત્ર પાઠો સંગ્રાહક : પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (૧) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર : કર્તા : પૂ. આ. શ્રી દેવસુંદરસૂરિજી પટ્ટાલંકાર પૂ. આ. શ્રી સોમસુંદરસૂરિજી શિષ્ય અને પૂ. શ્રી સોમસુંદરસૂરિજીના પટ્ટાલંકાર સહસ્રાવધાની પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. ની સેવામાં રહેલા પંડિત શ્રી હર્ષભૂષણ ગણિવર. રચના સમય :- વિ. સંવત્-૧૪૮૬. 'यो यत्र मासो यत्र तिथिर्य नक्षत्रं वा वर्धन्ते तानि तत्रैव मुच्यन्ते' इति हि सर्वप्रसिद्धव्यवहारः । ભાવાર્થ :- જ્યાં જે માસ તિથિ યા નક્ષત્ર વધ્યાં હોય તે ત્યાં જ છોડી દેવાય છે. એ જ સર્વ પ્રસિદ્ધ વ્યવહાર છે. विषमकालानुभावाजैनटिप्पनकं व्यवच्छिन्नं, ततस्तत्प्रभृति खण्डित-स्फुटिततदुपर्यष्टमीचतुर्दश्यादिकरणे तानि सूत्रोक्तानि न भवन्तीत्यागमेन लोकैश्च समं परं विरोधं विचार्य सर्वपूर्वगीतार्थसूरिभिरागममूलमिदमपीति प्रतिष्ठादीक्षादिसर्वकार्यमुहूर्तेषु लौकिकटिप्पनकमेव प्रमाणीकृतम्, सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति या: काश्चन सूक्तिसंपदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगुः प्रमाणं जिनवाक्यविपुषः ।।१।। ---પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - - - ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy