________________
इति श्रीसिद्धसेन - दिवाकरवचनात् । अतः साम्प्रतगीतार्थसूरिभिरपि तदेव प्रमाणीक्रियमाणमस्ति ।
ભાવાર્થ :- વિષમકાલના પ્રભાવથી જૈન ટિપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ તૂટેલ તે ટિપ્પણા ઉપરથી આઠમ-ચૌદશ આદિ કરવાથી તે સૂત્રોક્ત થતી નથી એમ આગમ અને લોકોની સાથે બહુ વિરોધનો વિચાર કરીને સર્વ પૂર્વ ગીતાર્થ આચાર્યદેવોએ ‘આ પણ આગમના મૂળવાળું છે' એમ પ્રતિષ્ઠા દીક્ષા આદિ સર્વ કાર્યોના મુહૂર્તોમાં લૌકિક ટિપ્પણું જ પ્રમાણ કર્યું છે.'
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજનું વચન છે કે અમારો એવો નિશ્ચય છે કે, ‘અન્ય દર્શનીઓના ગ્રંથોની યુક્તિઓમાં જે કાંઈ સદ્વિચાર રૂપી સંપત્તિઓ દેખાય છે તે હે પ્રભો ! તમારા શાસનની જ છે, કારણ કે તે પૂર્વરૂપી મહાસાગરમાંથી ઉદ્ભરેલી છે, માટે જ જિન વચનના જ્ઞાતાઓ તેને પ્રમાણ કહે છે.
५०
આ કારણથી વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યદેવો પણ તે જ પ્રમાણે કરી रह्या छे.
देहाधिकवर्द्धिताङ्गल्याद्यवयववद् वर्द्धिततिथिवस स ह्यगणित एवास्ति । सम्प्रति वर्द्धिताऽवद्धिततिथिमासचतुर्मासकपर्युषणादिपर्वप्रतिष्ठादीक्षादिसर्वकार्याणि लौकिकटिप्पनकानुसारेणैव सर्वत्र व्यवहियमाणानि सन्ति । तत्र च सर्वमासानामभिवृद्धिः स्यादेवेति । न हि क्वापि निर्मूलमुच्छिन्नं वस्तु व्यवहारघटनायां पटु दृष्टं... ...अतो लौकिकटिप्पनकाभिप्राय एवानुसरणीयस्तथा च सति ।
" क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरमोक्षकल्याणं, कार्यं लोकानुगैरिह । । १ ।। "
अत्र प्रसिद्ध्या श्रीउमास्वातिवाचकनिर्दिष्टो व्याकरणोक्ताऽपवादसूत्रवदौदयिकतिथ्यपवादरूपैतत् श्लोकोक्तविधिरपि 'लोगविरुद्धचाओ' इत्यागमाल्लोकवृद्धाचरणापि सैव प्रमाणं या
विरुद्धत्यागकृद्भिर्विद्वद्भिरुररीकार्य : चतुर्थीपर्युषणाचरणावदागमाऽविरुद्धा |
ભાવાર્થ :- શરીરમાં અધિક વધેલા આંગળી વગેરે અવયવની જેમ,
*પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org