SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : પ્રશ્ન : પૂનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તો બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી, પણ કોઇક એમ કહે છે કે આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છે, તો તે કેમ ? ઉત્તર : પૂનમ-અમાસની વૃદ્ધિમાં બીજી ઔદચિક તિથિ જ આરાધ્ય ગણવી. (યાદ રહે કે.... ઉપરોક્ત પ્રશ્નમાં ઔદયિક એટલે બીજી તિથિ અને પૂર્વતની એટલે પહેલી તિથિ ગ્રહણ કરી છે. ઉત્તરમાં ઔદયિકી બીજી તિથિને જ આરાધ્ય ગણાવી છે.) प्रश्न : यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादिवृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्टतपः क्व विधेयम् ॥१॥ उत्तरम् : यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्यत्र षष्टतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्विधीयतामिति कोऽत्राग्रहः ? ॥ १ ॥ (पृ. ४५ ) અર્થ : પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યા આદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા એકમે કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠનો તપ કયે દિવસે કરવો ? ઉત્તર : જ્યારે ચૌદસ કે અમાવાસ્યા આદિએ કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠનો તપ અમુક દિવસે જ કરવો, તેવું દિવસનું નિયતપણું નથી, ઠીક પડે તેમ કરવો, એમાં આગ્રહ શો ? प्रश्न : येन शुक्लपंचमी उच्चरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पंचम्यामेकाशनकं करोति उत यथारुच्येति ॥१४॥ उत्तरम् : येन शुक्लपंचमी उच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्य । अथ कदाचित् द्वितीयात तपः करोति तदा पंचम्यामेकाशनकरणे प्रतिबंधो नास्ति, करोति તવા મવ્યમિતિ ૬૪ (પૃ. ૧૨) અર્થ : પ્રશ્ન : જેણે શુક્લપંચમી ઉચ્ચરેલી હોય તે જો પયુર્ષણાનો અઠ્ઠમ બીજથી કરે તો શું તેણે પાંચમનું એકાસણું કરવું જોઇએ કે જેવી ઈચ્છા ? Jain Education International ૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy