SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આ ઉપરાંત શ્રી સંઘદાસગણિત ગદ્યમય વિસ્તીર્ણ ગ્રંથ વસુદેવહિંડી', કુમારપાલચરિત, સિરિસિરિવાલકહા ઈત્યાદિ ઉપલબ્ધ અનેક જન પ્રાકૃત ગ્રંથે પ્રાકૃત ભાષાની મહત્તા પ્રદર્શિત કરી રહ્યા છે. . જેનેતર કાવ્યગ્રંથમાં પ્રાકૃતનું સ્થાન-કવિવત્સલહાલતા-ગાથાસપ્તશતી, પ્રવરસેનકૃત-સેતુબંધ (રાવણવહે), વાક્પતિરાજ કૃત-ગઉડવહે તથા મહુમતવિય, રાજશેખરકૃત–કપૂરમંજરીસટ્ટક, આનંદવર્ધનકૃતા-વિષમબાલ લીલા, ભૂષણ ભટ્ટપુત્રકૃતા લીલાવતાWા. વગેરે જૈનેતર વિદ્વાનોના અનેક કાવ્યો પ્રાતમાં અસ્તિત્વ ધરાવે છે. પ્રાકૃતભાષાના વ્યાકરણ ગ્રંથેજન અજેન ચંડકૃત-પ્રાકૃતલક્ષણ. પાણિનિકૃત-પ્રાકૃતલક્ષણx ત્રિવિક્રમદેવકૃત-પ્રાકૃતાનુશાસન. વરસચિકૃત-પ્રાકૃત-પ્રકાશ શ્રી હેમચંદ્રસૂરિકૃત-પ્રાકૃત વ્યાકરણ. હૃષીકેશકૃત-પ્રાકૃત વ્યાકરણ (આ વ્યાકરણ, ગુજરેશ્વર સિદ્ધ- માર્કડેયકૃત-પ્રાકૃતસર્વસ્વ રાજ જયસિંહની વિનંતિથી ક્રમદીશ્વરકૃત-સંક્ષિપ્ત સાર કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ પ્રાકૃત વ્યાકરણ મહારાજે રચેલા “સિદ્ધહેમ- લક્ષ્મીધરકૃત–ષભાષાચન્દ્રિકા. શબ્દાનુશાસન” નામના વ્યાકરણના આઠમા અધ્યાય તરીકે રચાયેલ છે. જેમાં પ્રાકૃત આદિ છ ભાષાનું વિજ્ઞાન કરાવ્યું છે.) વગેરે અનેક જૈન તેમજ અજૈન વ્યાકરણ ગ્રંથ પ્રાકૃતભાષાનું વિજ્ઞાન મેળવવા માટે મોજુદ છે. * પાણિનિકૃત “પ્રાકૃતલક્ષણ હજુ સુધી આપણને ઉપલબ્ધ થયું નથી છતાં પણ શ્રી મલયગિરિ મહારાજ; શ્રી દેવેન્દ્ર સૂરિ મહારાજ તથા કેદારભટ્ટ વગેરેના દ્વારા, તેનું એક સમયનું અસ્તિત્વ માનાય છે. - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy