________________
પ્રાકૃત -જાતે બ્રાહ્મણ છતાં સમજણપૂર્વક જૈનધર્મ સ્વીકારનાર પરમહંત મહાકવિ ધનપાલવિરચિત “પાઈઅલછી નામમાલા” તથા કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યકૃત દેશી નામમાલા વગેરે પ્રાકૃત શબ્દોને સુંદરબોધ આપવા માટે પ્રાકૃતકે પણ અસ્તિત્વ ધરાવે છે.
પ્રાકૃતઈદના ગ્રંથ-ગાથાલક્ષણ, નંદિતાઢચ, સમૂછંદ, પ્રાકૃતપિંગલ, વિરહાકકવિકૃત-(પ્રાકૃત) દેવિચિત-(જે “કઈ સિટ્ટ વિત્તજાઈસમુચ્ચય” એવા નામથી ઓળખાય છે,) તથા શ્રી હેમચન્દ્રાચાર્યકુત છે દોનુશાસન-વગેરે.
ઉપર કરાવેલા દિગદર્શન ઉપરથી સમજી શકાશે કે પ્રાકૃતસાહિત્યની કેટલી બહુલતા છે.
પ્રાકૃતમાંથી અન્યભાષાઓને જન્મ
યા ઈતરભાષારૂપે પ્રાકૃતનું પરિણમન. જેમ એકજ વર્ષાદનું જલ, સ્થાનભેદથી વિવિધભેદવાળું બને છે તેમ એકજ પ્રાકૃતભાષા સ્થાનભેદથી અનેક સંસ્કૃત આદિ વિવિધ ભાષાભેદને પામે છે. જુઓ શ્રી નમિસાધુનાં વચન
_ 'मेघनिर्मुक्तजलमिवैकस्वरूपं तदेव च देशविशेषात् संस्कारकरणाच्च समासादितविशेषं सत् संस्कृताधुत्तरविमेदामाप्नोति । अत एव शास्त्रकता प्राकृतमादौ निर्दिष्टम् , तदनु संस्कृतादीनि । पाणिन्यादिव्याकरणोदितशब्दलक्षणेन संस्करणात् संस्कृतमुच्यते । तथा प्राकृतभाषैव किञ्चिद्विशेषलक्षणान्मागधिका भण्यते । तथा प्राकृतमेव किञ्चिद्विशेषात पैशाचिकम् । स(शौ)रसेन्यपि प्राकृतभाषैव । तथा પ્રતાપઢશદ છે” (કવિ દ્વટત કાવ્યાલંકાર પર નમિસાઘુકત ટિપન પૃ. ૨૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org