SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૬૦-૬૭]. ભાવાનુવાદ આ નામ સાર્થક છે. જેમ ઘડાને કાન મધ્યભાગમાં પહોળું હોય છે, પછી સાંકડો થતું જાય છે, એ જ રીતે પુરુષવેદને ઉદયવિચ્છેદ થયા બાદ એક રસઘાત સમાપ્ત થયે છતે કેધ, માન, માયા અને લેભને રસ અનુક્રમે અનંતગુણહીન(એ) બને છે. અથવા પુરુષવેદેદયના વિચછેદ થયા પછી પૂર્વ સ્પર્ધકે કરતાં અનંતગુણહીન રસવાળાં અપૂર્વપર્ધકે કરે છે. તેથી પણ આ પ્રક્રિયાના કાળને અશ્વકકરણુદ્ધા કહેવાય છે. આદોલકરણદ્ધાને અર્થ પણ આ રીતે સમજવો. આદોલ એટલે હીંચકે. વૃક્ષની શાખાને હીંચકે બંધાય ત્યારે બન્ને બાજુની દેરીની વચ્ચેને ભાગ વધુ પહોળો હોય છે. ત્યાર બાદ નીચે સુધી સંકેચા ઓછા થતા જાય છે. અપવર્તન એટલે ઓછું થવું. ઉદ્વર્તન એટલે વધવું. પુરુષવેદેદયના વિચ્છેદ પછી એક રસઘાત થયે છતે સંજવલન કેધ-માન-માયા-લોભને કમશઃ રસ અનંતગુણહીન બને છે તથા લેભ-માયા-માન–ક્રોધને અનુક્રમે અનન્તગુણવૃદ્ધ (અધિક) બને છે અથવા પૂર્વસ્પર્ધકે કરતાં અપૂર્વ સ્પર્ધકનો રસ અનંતગુણહીન હોય છે અને અપૂર્વ સ્પર્ધકે કરતાં પૂર્વસ્પર્ધ કેને રસ અનંતગુણઅધિક હોય છે તેથી અપવર્તદ્વર્તનકરણુકાળ કહેવાય છે. (૬૦) અશ્વકર્ણકરણના પ્રથમસમયે મેહનીયની સ્થિતિસત્તા સંખ્યાતહજાર હેય છે અને ચારે પ્રકારના સંજવલન કષાયને બંધ અંતમુહૂર્તપૂન ૧૬ વર્ષ પ્રમાણ થાય છે. (૬૧) રસસત્તાનું અ૫બહત્વ–માનની રસસત્તા ડી. તેના કરતાં ક્રોધ, માયા અને લેભની અનુક્રમે વિશેષાધિક હોય છે. એ રીતે સબંધનું પણ અ૫મહત્વ જાણવું. - (૬૨) ધ, માન, માયા અને લેભને રસખંડ અનુક્રમે વિશેષાધિક હોય છે. પ્રથમ રસખંડને ઘાત થયા પછી લેભ-માયા-માન-ક્રોધના બાકી રહેલા સ્પર્ધકે અનુક્રમે અનંતગુણ હોય છે. (૬૩) સંજવલન કષાયના જઘન્ય પૂર્વ સ્પર્ધક કરતાં ઉત્કૃષ્ટ અપૂર્વસ્પર્ધકને પણ અનંતગુણહીન રસવાળું કરે છે. આવાં સ્પર્ધક શ્રેણિ સિવાયની કઈ પણ અવસ્થામાં પહેલાં ન કરેલાં હોવાથી અપૂર્વ સ્પર્ધક કહેવાય છે. (૬૪-૬૫) અપૂર્વસ્પર્ધકે એક દ્વિગુણહાનિસ્પર્ધકેના અસંખ્યાતભાગ પ્રમાણ હોય છે. અહીં ભાગહાર (ભાજક) ઉત્કર્ષણપકર્ષણભાગહારથી અસંખ્યાતગુણ અને પલ્યોપમના પ્રથમવર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. ઉત્તરોત્તર અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણાઓ વિશેષાધિક હોય છે. (૬૬) અશ્વકર્ણકરણના પ્રથમસમયે અનુક્રમે ક્રોધ-માન-માયા-લેભના અપૂર્વ સ્પર્ધક વિશેષાધિક હોય છે. (૨૭) ચારે સંજવલનકષાયના ચરમઅપૂર્વસ્પર્ધકની પ્રથમવાણાએ રસની અપેક્ષાએ તુલ્ય હોય છે. લેભાદિની જઘન્યવર્ગણામાં રસના અવિભાગે અનુક્રમે વિશેષાધિક હોય છે. અર્થાત લેભના પ્રથમઅપૂર્વસ્પર્ધકની જઘન્યવર્ગણામાં રસાવિભાગે ચેડા. તેના કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy