________________
નવસેઢી
[ગાથા ૫૧-૫૯ અનંતગુણહીન હોય છે. તેના કરતાં તે જ સમયે રસબંધ અનંતગુણહીન હોય છે.
(૫૧–પર) અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા બાદ સંખ્યાતહજાર સ્થિતિખંડે ગયા પછી ક્ષપક નપુંસકદને સર્વથા અપાવે છે. ત્યારબાદ સ્ત્રીવેદને ખપાવવાનો પ્રારંભ કરે છે સ્ત્રીવેદની ક્ષપણાના કાળને સંખ્યાતમે ભાગ વીત્યા પછી જ્ઞાનાવરણ–દર્શનાવરણ–અંતરાય આ ત્રણ ઘાતિકર્મનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ થાય છે. ત્યારબાદ સ્થિતિખંડ– પૃથકત્વ ગયા પછી સ્ત્રીવેદને સર્વથા ખપાવી દે છે અને ત્યારે મેહનીયકર્મની સ્થિતિસત્તા સંખ્યાતવર્ષની રહે છે.
(૫૩-૫૪–૫૫) સ્ત્રીવેદને સર્વથા ક્ષય કર્યાબાદ જીવ સાત નેકષાયના ક્ષયને પ્રારંભ કરે છે. તે વખતે સ્થિતિબંધ અને સ્થિતિસત્તાનું અ૯૫બહત્વ આ પ્રમાણે હાય છે – મેહનીયને સ્થિતિબંધ ડે. તેના કરતાં બાકીના ત્રણ ઘાતિકર્મોને સંખ્યાતગુણ. તેના કરતાં નામશેત્રને અસંખ્યાતગુણ અને તેના કરતાં વેદનીયને વિશેષાધિક હોય છે. મેહનીયની સ્થિતિસત્તા થડી. તેના કરતાં બાકીના ત્રણ ઘાતિકર્મોની અસંખ્યગુણ. તેના કરતાં નામશેત્રની અસંખ્યગુણી અને તેના કરતાં વેદનીયની વિશેષાધિક હોય છે. સાત નેકષાયની ક્ષપણુના કાળને સંખ્યાતમે ભાગી ગયા પછી ત્રણ અઘાતિકને સ્થિતિબંધ સંખ્યાતવર્ષપ્રમાણ થાય છે.
(૫૬) સાત નોકષાયના ક્ષપણા દ્ધા(ક્ષપણા કાળ)ના સંખ્યાતભાગી ગયા પછી ત્રણ ઘાતિકર્મની સ્થિતિસત્તા સંખ્યાના વર્ષોની રહે છે.
પુરુષવેદની પ્રથમસ્થિતિ એ આવલિકા પ્રમાણે બાકી રહે ત્યારે પુરુષવેદને આગાલ– પ્રત્યાગાલ વિચ્છેદ પામે છે. બીજી સ્થિતિમાંથી ઉદીરણાકરણદ્વારા પ્રદેશોનું ઉદયમાં આવવું તે આગાલ. પ્રથમસ્થિતિમાંથી ઉદ્વર્તનાકરણદ્વારા બીજી સ્થિતિમાં પ્રદેશનું જવું તે પ્રત્યાગાલ.
(૫૭-૫૮) પુરુષવેદની સમયાધિક એક આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવેદની જઘન્યસ્થિત્યુદીરણું અને જઘન્યાનુભાગે દીરણા થાય છે. એક સમયજૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલું પુરુષવેદનું દલિક અને પુરુષવેદની ઉદયસ્થિતિ, પુરુષવેદની પ્રથમસ્થિતિના ચરમસમયે બાકી રહે. તે સિવાયના સાતે નેકષાયના સર્વ પ્રદેશને ક્ષય થાય છે. તે વખતે પુરુષવેદને સ્થિતિબંધ આઠ વર્ષ પ્રમાણ, સંજ્વલન ચતુષ્કને સેળવર્ષપ્રમાણ થાય છે. ઘાતિકની સ્થિતિ સત્તા સંખ્યાતવર્ષ અને અવાતિ– કર્મની અસંખ્યાતવર્ષ હોય છે.
(૫૯) પુરુષવેદના ઉદયવિચ્છેદના અનંતરસમયે જીવ અધકણુકરણ કરે છે. પુરુષવેદેાદયના વિચ્છેદ પછી સંજ્વલનાધના ઉદયના બાકી રહેલા “કંઈક અધિક ત્રીજા ભાગપ્રમાણુકાળ”ને અધકણું કરણદ્ધા કહેવાય. તેનાં ત્રણ નામો છે. (૧) અશ્વકર્ણ. કરણુદ્દા (૨) આદેલકરણોદ્ધા (૩) અપવર્તનદ્વર્તનકરણદા.
૧ જુઓ - ક્ષપકશ્રેણિ ટીકામાં ચિત્ર નં. ૧૦. ૨ જુઓ – ચિત્ર નં. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org