SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ખગસેઢી [ગાથા ૬૮-૭૭ માયાના પ્રથમઅપૂર્વસ્પર્ધકની જઘન્યવર્ગણામાં વિશેષાધિક. તેના કરતાં માનની જઘન્યવર્ગણામાં વિશેષાધિક. તેના કરતાં ક્રોધની જઘન્યવર્ગણામાં રસાવિભાગ વિશેષાધિક હોય છે. (૬૮) ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ કરતો આત્મા અપૂર્વ સ્પર્ધકોમાં વિશેષહીનક્રમે દલિક આપે છે તેનાંખે છે). અપૂર્વ સ્પર્ધકની ચરમવગણા કરતાં પૂર્વ સ્પર્ધકની પ્રથમવગણામાં અસંખ્યાતગુણહીન દલિક આપે છે. ત્યાર બાદ પૂર્વસ્પર્ધકની બધી વર્ગણાઓમાં વિશેષહીનકમે દલિક આપે છે. (૬૯) અપૂર્વસ્પર્ધકની જઘન્યવર્ગણાથી માંડી પૂર્વ સ્પર્ધકની ચરમવગણા સુધી દશ્યમાન દલિક ગોપુચ્છાકારે (ગાયના પુછડાના આકારે) ક્રમશઃ વિશેષહીન હોય છે. અપૂર્વ સ્પર્ધકમાં વર્તમાનમાં અપાતું જ દલિક દશ્યમાન દલિક. પૂર્વ સ્પર્ધકોમાં દશ્યમાન દલિક એટલે વર્તમાનમાં અપાતાં દલિકની સાથે સત્તામાં રહેલું જુનું દલિક. પ્રથમઅપૂર્વ સ્પર્ધકની પ્રથમ વર્ગણાનાં દલિકે કરતાં પ્રથમપૂર્વ સ્પર્ધકની પ્રથમ વર્ગમાં દશ્યમાન દલિકે અસંખ્યાતભાગહીન હોય છે. (૭૦) અધકકરણને પ્રથમ સમયે અપૂર્વ સ્પર્ધકે અને અનંતભાગપ્રમાણ નીચેના મંદરસવાળા પૂર્વ સ્પર્ધકે ઉદયમાં હોય છે. એ રીતે બંધ પણ સમજ. માત્ર વિશેષતા એ કે ઉદય કસ્તાં બંધમાં અનંતગુણહીનરસ હોય છે. (૭૧-૭૨-૭૩) પ્રતિસમય અસંખ્યાતગુણક્રમે દલિકે લઈને ક્ષેપક આત્મા અસંખ્યાતગુણહીન નવાં અપૂર્વ સ્પર્ધકે કરે છે. વિવક્ષિત કઈ એક સમયે બનાવાતાં અપૂર્વસ્પર્ધકોમાં અનુક્રમે વિશેષહીન દલિકે આપે છે. અને ચરમઅપૂર્વસ્પર્ધકની ચરમવર્ગણુ કરતાં પૂર્વ સમયે બનાવેલ પ્રથમઅપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં અસંખ્યગુણહીન દલિકે આપે છે. ત્યાર બાદ પૂર્વ સ્પર્ધકની ચરમવર્ગણા સુધી ક્રમશઃ વિશેષહીન વિશેષહીન દલિકે આપે છે. પૂર્વ-અપૂર્વ બધાં સ્પર્ધામાં દશ્યમાનદલિક અનુક્રમે વિશેષહીન વિશેષહીન હોય છે. (૭૪-૭૫–૭૬-૭૭) અશ્વકર્ણકરણદ્ધામાં એક રસખંડને ઘાત થયા બાદ અઢાર પદનું અ૫બહત્વ આ રીતે હોય છે – (૧) ક્રોધના અપૂર્વ સ્પર્ધકે ડાં. (૨) તેના કરતાં માનના વિશેષાધિક (૩) તેના કરતાં માયાના વિશેષાધિક. (૪) તેના કરતાં લોભના વિશેષાધિક. (૫) તેના કરતાં એકદ્વિગુણહાનિના સ્પર્ધકે અસંખ્યાતગુણાં, કારણ કે અપૂર્વસ્પર્ધકે એકદ્વિગુણહાનિના સ્પર્ધકેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ કરાય છે. (૬) તેના કરતાં એકસ્પર્ધકની વર્ગણાએ અનંતગુણ. (૭) તેના કરતાં ક્રોધના સર્વ અપૂર્વસ્પર્ધકેલી વણાઓ અનતગુણી. (૮) તેના કરતાં માનના અપૂર્વકની વર્ગણાઓ વિશેષાધિક. (૯) તેના કરતાં માયાના અપૂર્વ સ્પર્ધકની વણાઓ વિશેષાધિકા (૧૦) તેના કરતાં લોભના અપૂર્વપકની વણઓ વિશેષાધિક. (૧૧) તેના કરતાં ૧. જુઓ – “ક્ષપકશ્રેણિ' ટીકા ચિત્ર નં ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy