SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति: - ' अन्तर्निवसनी पुनल्लींना' - सुश्लिष्टा, सा च 'कटिं यावदर्द्धजङ्घाभ्यामारभ्य, तथा 'बाह्या' निवसनी' यावत् खलुकः ' तावत्' कट्यां दवरकेण प्रतिबद्धा' भवतीति गाथार्थः ॥ ८२८ ।। छाएइ अणुकुईए, गंडे पुण कंचुओ असीविअओ । एमेव य उक्कच्छिय, सा णवरं दाहिणे पासे ॥ ८२९ ॥ वृत्ति:- 'छादयत्यनुकुचितौ' - श्लथावित्यर्थः 'गण्डौ' स्तनौ 'पुनः कञ्चकः असीवित' इति, तथा 'एवमेवोत्कच्छिका' छादयति, 'सा नवरं दक्षिणे पार्श्वे' भवतीति गाथार्थः || ८२९ ॥ वेकच्छिआ उ पट्टो, कंचुअमुक्कच्छिअं च छाती । संघाडीओ चउरो, तत्थ दुहत्था उवसयम्मि ॥ ८३० ॥ वृत्ति:- 'वेकच्छिका तु पट्टो' भवति, सा तु 'कञ्चकमुत्कच्छिकां च छादयन्ती' भवति, तथा 'संघाट्यश्चतस्त्रो' भवन्ति, एका द्विहस्ता द्वे त्रिहस्ते एका चतुर्हस्ता, 'तत्र द्विहस्ता उपाश्रये' भवति, न तां विहाय प्रकटदेहया कदाचिदासितव्यमिति गाथार्थः ॥ ८३० ॥ दोनि तिहत्थायामा, भिक्खट्टा एक एक उच्चारे । ओसरणे चहत्था, निसण्णपच्छायणे मसिणा ॥ ८३१ ॥ वृत्ति: - 'द्वे त्रिहस्तायामे' भवतः, तयो भिक्षार्थमेका एका उच्चारे' भवति, भेदग्रहणं गोचराद्युपलब्धतुल्यवेषादिपरिहारार्थं, तथा 'समवसरणे' व्याख्याने स्त्रात्रादौ 'चतुर्हस्ता', साहि 'अनिषण्णप्रच्छादनाय' उपयुज्यते, यतो न तत्र संयतीभिरुपवेष्टव्यं सा च 'मसृणा' अशुषिरा भवतीति गाथार्थः ॥ ८३१ ॥ खंधेगरणी, चउहत्थवित्थडा वायविहुयरक्खट्ठा | दारं । खुज्जकरणीवि कीरइ, रूववईए कुडहहेऊ ॥ ८३२ ॥ वृत्ति :- स्कन्धकरणी चतुर्हस्तविस्तृता भवति, सा च वातविधूतरक्षार्थं, प्रयोजनान्तरमाहकुब्जकरण्यपि क्रियते सा रूपवत्याः संयत्याः कुटुभनिमित्तमिति गाथार्थः ।। ८३२ || (અવગ્રહ એટલે યોનિપ્રદેશ, અનંતક એટલે વસ્ત્ર, અવગ્રહને ઢાંકવાનું વસ્ત્ર તે અવગ્રહાનંતક) અવગ્રહાનંતક નાવના આકારે મધ્યમાં પહોળું અને બે છેડે સાંકડું હોય. ગુહ્યપ્રદેશની રક્ષા (= ગુપ્તતા) ક૨વા માટે એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે ગુહ્યપ્રદેશનું દર્શન મોહોદયનું કારણ છે. તે અવગ્રહાનંતક ઘટ્ટ અને સુંવાળા વસ્ત્રનું કરવું. તેનું માપ સ્વશરીર પ્રમાણે સમજવું. [૮૨૫] પટ્ટો પણ સ્વશરીર પ્રમાણ જ સમજવો. તે અવગ્રહાનંતક ઢંકાઈ જાય તે રીતે મલ્લના કચ્છની જેમ કેડે બાંધવો. [૮૨૬] (ઉરુ એટલે સાથળ. સાથળના અર્ધ ભાગને ઢાંકે તે અર્ધોરુક.) અર્ધારુક અવગ્રહાનંતક અને પટ્ટો એ બંનેને દબાવીને કટિપ્રદેશ ઢંકાય તે રીતે બાંધવો. (બંને સાથળોની અંદરના પ્રદેશમાં કસોથી બંધાય છે.) ચલનિકા ઢીંચણ સુધી લાંબી, સીવ્યા વિનાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy