SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ ] पराभिप्रायमाह [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद इय जोऽपण्णवणिज्जो, कहण्णु सामाइअं भवे तस्स ? | असइ अ इमंमि नाया, जुत्तोवद्वावणा णेवं ॥ ६२४ ॥ वृत्ति:- 'इय' एवं 'यः अप्रज्ञापनीयः', साधुवचनमपि न बहु मन्यते, 'कथं नु सामायिकं' सर्वत्र समभावलक्षणं 'भवेत् तस्य ?', नैवेत्यर्थः, 'असति चास्मिन् ' - सामायिके 'न्यायात्' शास्त्रानुसारेण 'युक्ता उपस्थापना न एवं' पञ्चाहादित्यागेनेति गाथार्थः ॥ ६२४ ॥ અહીં અન્યનો અભિપ્રાય કહે છે આ પ્રમાણે જે સાધુના (= ગુરુના) પણ વચનને તદ્દન ન માને તેને સર્વત્ર સમભાવરૂપ સામાયિક કેવી રીતે હોય ? અર્થાત્ ન જ હોય. જો સામાયિક નથી તો શાસ્ત્ર પ્રમાણે પાંચ દિવસનો વિલંબ વગેરે રીતે ઉપસ્થાપના કરવી યોગ્ય નથી. [૬૨૪] किमित्यत आह जं बीअं चारितं, एसा पढमस्सऽभावओ कह तं ? | असइ अ तस्सारोवणमण्णाणपगासगं नवरं ।। ६२५ ॥ वृत्ति: - 'यस्मात् द्वितीयं चारित्रमेषा' - उपस्थापना, 'प्रथमस्य' सामायिक' स्याभावे कथं तत् ?', नैव, 'असति' तस्मिंस्तस्यारोपण' द्वितीयस्य 'अज्ञानप्रकाशकं नवरं', गगनकीलकवदसम्भवादिति गाथार्थः ॥ ६२५ ॥ ઉપસ્થાપના કેમ યોગ્ય નથી ? એ જણાવે છે. કારણ કે ઉપસ્થાપના બીજાં ચારિત્ર છે. પ્રથમ ચારિત્ર સામાયિક ન હોય તો બીજું ચારિત્ર ઉપસ્થાપના કેવી રીતે હોય ? ન જ હોય, બીજું ચારિત્ર ન હોવા છતાં તેનું આરોપણ કેવલ અજ્ઞાનતાનું પ્રદર્શક છે. કેમ કે આકાશમાં ખીલો ઠોકવાની જેમ તેનો અસંભવ છે. [૬૨૫] अत्रोत्तरम् - Jain Education International सच्चमिणं निच्छ्यओऽपन्नवणिज्जो न तम्मि संतम्मि । ववहारओ असुद्धे, जायइ कम्मोदयवसेणं ॥ ६२६ ॥ वृत्ति:- 'सत्यमिदं निश्चयतो' निश्चयनयमाश्रित्य 'अप्रज्ञापनीयः ' तस्मिन् सुन्दरेऽपि वस्तुनि 'न तस्मिन्' सामायिके यथोदितरूपे 'सति, व्यवहारतस्तु' व्यवहारनयमतेन 'अशुद्धे' सामायिके 'जायते' अप्रज्ञापनीय' कम्र्म्मोदयवशेन' अशुभकर्म्मविपाकेनेति गाथार्थः ॥ ६२६ ॥ અહીં ઉત્તર આપે છે. તમારું કથન ઠીક છે. પણ નિશ્ચયનયની અપેક્ષાએ યથોક્ત સામાયિક હોય ત્યારે સારી પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy