SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३०३ વસ્તુમાં અપ્રજ્ઞાપનીય ન હોય ન સમજાવી શકાય તેવો ન હોય, અર્થાત્ સમજાવી શકાય તેવો સરળ હોય. વ્યવહારથી તો અશુદ્ધ સામાયિકમાં અશુભકર્મના ઉદયથી અપ્રજ્ઞાપનીય હોય. [૬૬] एतदेव समर्थयति संजलणाणं उदओ, अप्पडिसिद्धो उ तस्स भावेऽवि । सो अ अइआरहेऊ, एएसु असुद्धगं तं तु ॥ ६२७ ॥ वृत्तिः- 'सज्वलनानां' कषायाणां 'उदयः अप्रतिषिद्ध एव तस्य' सामायिकस्य 'भावेऽपि, स च' सज्वलनोदयः 'अतिचारहेतु'वर्त्तते, ‘एतेषु' अतिचारेषु सत्सु 'अशुद्धं तत्' सामायिकं भवतीति गाथार्थः ॥ ६२७ ।। આ જ વિષયનું સમર્થન કરે છે– સામાયિક હોવા છતાં સંજવલન કષાયના ઉદયનો નિષેધ નથી=સંજવલન કષાય હોય, અને તે સંજવલનકષાયનો ઉદય અતિચારનું કારણ છે. અતિચારો હોય ત્યારે સામાયિક અશુદ્ધ હોય. [६२७] उपपत्त्यन्तरमाह पडिवाईविअ एअं, भणि संतेऽवि दव्वलिंगम्मि । पुण भावीविअ असई, कत्थइ जम्हा इमं सुत्तं ॥ ६२८ ॥ वृत्ति:- 'प्रतिपात्यपि चैतत्' सामायिकं भणितं' भगवद्भिः, 'सत्यपि द्रव्यलिङ्गे' बाह्ये, 'पुनर्भाव्यपि चासकृत् क्वचि'त्प्राणिनि, भणितं यस्मादिदं सूत्रं' वक्ष्यमाणमिति गाथार्थः ।। ६२८ ।। આ વિષયના સમર્થન માટે બીજી યુક્તિ કહે છે ભગવાને આ સામાયિકને પ્રતિપાતિ (જવાવાળું) પણ કહ્યું છે, એથી કોઈક જીવમાં બાહ્યદ્રવ્યલિંગ હોવા છતાં અનેકવાર સામાયિક જતું પણ રહે અને ફરી પાછું આવી પણ જાય. ॥२९3 मा (नायेनी थामा सेवाशे ते) सूत्र छ. [६२८] तिण्ह सहस्सपुहुत्तं, सयपुहुत्तं च होइ विरईए । एगभवे आगरिसा, एवइआ होति नायव्वा ।। ६२९ ॥ वृत्तिः- 'त्रयाणां' सम्यक्श्रुतदेशविरतिसामायिकानां 'सहस्रपृथक्त्वं', पृथक्त्वमिति द्विप्रभृतिरानवभ्यः, शतपृथक्त्वं च भवति विरतेः' सर्वविरतिसामायिकस्य एकेन जन्मनैतद् , अत एवाह-'एकभवे आकर्षा ग्रहणमोक्षलक्षणा एतावन्तो भवन्ति ज्ञातव्याः', परतस्त्वप्रतिपातोऽलाभो वेति गाथार्थः ।। ६२९ ॥ સમ્યત્વ, શ્રુત અને દેશવિરતિ એ ત્રણ સામાયિકના સહસ્રપૃથફત્વ અને સર્વવિરતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy