________________
३०४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
સામાયિકના શતપૃથર્વ આકર્ષા થાય છે. આટલા આકર્ષો એક ભવમાં જાણવા. આકર્ષ એટલે લેવું અને મૂકવું. પૃથત્વ એટલે બેથી નવ. આટલા આકર્ષો થયા પછી સામાયિક જાય નહિ અથવા પ્રાપ્ત थाय. [६२८]
एएसिमंतरे वाऽपण्णवणिज्जुत्ति नत्थि दोसो उ ।
अच्चागो तस्स पुणो, संभवओ निरइसइगुरुणा ॥६३० ॥ वृत्तिः- 'एतेषाम्' आकर्षाणा मन्तरे वा' सामायिकाभावे ऽप्रज्ञापनीय इति कृत्वा 'नास्त्येव दोषो' यथोक्त इति, अत्यागः तस्य' सामायिकशून्यस्यापि, तस्य वा सामायिकस्य, पुनः सम्भवाद्धे'तोः, केनेत्याह-'निरतिशयगुरुणा', तद्गतरागभावेन योग्यत्वादिति गाथार्थः ।। ६३० ।।
આકર્ષોની વચ્ચે સામાયિક ન હોવાથી જરૂર અપ્રજ્ઞાપનીય છે, પણ તે સિવાય અપ્રજ્ઞાપનીય નથી. આથી તમોએ કહેલો દોષ છે જ નહિ. વળી (આકર્ષોની વચ્ચે) શિષ્ય સામાયિકથી રહિત હોય તો પણ અતિશયરહિત ગુરુએ તેનો ત્યાગ ન કરવો જોઈએ. કારણ કે તેને સામાયિકમાં રાગ હોવાથી તે યોગ્ય છે, અને તેથી જ તેનામાં ફરી સામાયિક આવવાનો સંભવ છે. [૩૦]
अइसंकिलेशवज्जणहेऊ उचिओ अणेण परिभोगो ।
जीअं किलिट्ठकालोत्ति एव सेसंपि जोइज्जा ॥ ६३१ ॥ वृत्तिः- ‘अति( सं )क्लेशवर्जनहेतोः' कारणात् तस्यैव 'उचितः' स्यात् 'अनेन सम्भोग' उपध्यादिरूपः 'जीतं' वर्तते-कल्प एषः, किमित्यत आह-'क्लिष्टकाल इति'कृत्वा, ‘एवं शेषमपि' अत्र शास्त्रे भावमधिकृत्य दूषणाभासपरिहारं 'योजयेदि ति गाथार्थः ॥ ६३१ ॥
અતિસંકુલેશ ન થાય તે માટે તે (= સામાયિકરહિત શિષ્ય) અત્યાગને જ યોગ્ય છે = ત્યાગ કરવા લાયક નથી. (અતિસંલેશનો ત્યાગ અત્યંત જરૂરી છે. આથી જ) અતિસંલેશ ન થાય એ માટે (અધિક) ઉપધિના ઉપયોગરૂપ જીત = કલ્પ પ્રવર્તે છે. કારણ કે કાલ ક્લિષ્ટ = હીન પ્રવર્તે છે. (હીનકાળમાં અધિક ઉપધિ ન હોય તો ઠંડી આદિ સહન ન થવાથી સંક્લેશ થાય.) આ પ્રમાણે ભાવને આશ્રયીને શાસ્ત્રમાં બીજા પણ દૂષણાભાસોનો પરિહાર (ખંડન) કરવો. [૬૩૧] गमनिकान्तरमधिकृत्याह
अहवा वत्थुसहावो, विन्नेओ रायभिच्चमाईणं ।
जत्थंतरं महंतं, लोगविरोहो अणिट्ठफलं ॥ ६३२ ॥ वृत्तिः- 'अथवा वस्तुस्वभावो विज्ञेयः' अत्र प्रक्रमे 'राज(प्र)भृत्यादीनां यत्रान्तरं महत्' तद्विषयं, किमिति ?, लोकविरोधात्' कारणाद्, 'अनिष्टफलमेत'दिति गाथार्थः ।। ६३२ ॥
6५स्थापना अंगे भी मनि(= संक्षित व्याभ्या) छઅથવા ઉપસ્થાપનાની યોગ્યતામાં રાજા (મંત્રી) વગેરેનું મહાન અંતર હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org