________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३०५
વસ્તુસ્વભાવ જાણવો = પરિસ્થિતિ પ્રમાણે કરવું, અર્થાત્ લોકવિરોધ ન થાય તેમ કરવું. કારણ सोविरोधथी अनिष्ट इण थाय. [१२] अत: परं वृद्धसम्प्रदाय:-'अह दोऽवि पियापुत्तजुगलगाणि तो इमो विही
दो थेर खुड्ड थेरे, खुड्डग वोच्चत्थ मग्गणा होइ ।
रन्नो अमच्चमाई, संजइमज्झे महादेवी ॥ ६३३ ॥ वृत्ति:- दो थेरा सपुत्ता समयं पव्वाविया, एवं 'दो थेर'त्ति दोऽवि थेरा पत्ता ण ताव खुड्डगा, थेरा उवट्ठावेयव्वा, 'खुड्डुग'त्ति दो खुड्डा पत्ता ण थेरा, एत्थवि पण्णवणुवेहा तहेव, 'थेरे खुड्डग'त्ति दो थेरा खुड्डगो य एगो एत्थ उवट्ठावणा, अहवा दो खुड्डुगा थेरो य एगो पत्तो, एगे थेरे अपावमाणम्मि एत्थ इमं गाहासुत्तं ।। ६३३ ॥
___ दो पुत्तपिआ पुत्ता, एगस्स पुत्तो पत्त न उ थेरो ।
गाहिउ सयं व विअरइ, रायणिओ होउ एसविआ ॥ ६३४ ॥ वृत्तिः- पुव्वद्धं कण्ठ्यं, आयरिएण वसभेहिं वा पण्णवणं गाहिओ विअरइ सयं वा वियरइ ताहे खुडगो उवट्ठाविज्जउ, अणिच्छे रायदिळंतपण्णवणा तहेव, इमो विसेसो-सो य अपत्तथेरो भण्णइ-एस ते पुत्तो परममेधावी पुत्तो उवट्ठाविज्जइ, तुम ण विसज्जेसि तो एए दोऽवि पियापुत्ता राइणिया भविस्संति, तं एयं विसज्जेहि, एसवि ता होउ एएसिं रातिणिउत्ति, अओ परमणिच्छे तहेव विभासा, इयाणि पच्छद्धं-'रण्णो अमच्चाइ'त्ति राया अमच्चो य समगं पव्वाविया, जहा पियापुत्ता तहा असेसं भाणियव्वं, आदिग्गहणेणं सिट्ठिसत्थवाहाणं रण्णा सह भाणियव्वं, संजइमज्झेऽवि दोण्हं मायाधितीणं दोण्ह य माताधितीजुवलयाणं महादेवीअमच्चीण य एवं चेव सव्वं भाणियव्वं ॥ ६३४ ॥
હવે પછી વૃદ્ધ પરંપરા આ પ્રમાણે છે–
જો બંને પિતા-પુત્રના યુગલો હોય તો (ઉપસ્થાપનાનો) આ વિધિ છે- સપુત્ર બે સ્થવિરોને સાથે દીક્ષા આપી. તેમાં બંને સ્થવિરો ઉપસ્થાપના માટે યોગ્ય થયા હોય, પણ પુત્રો ન થયા હોય, તો સ્થવિરોની ઉપસ્થાપના કરવી. બે પુત્રો યોગ્ય થઈ ગયા હોય સ્થવિરો ન થયા હોય તો પૂર્વે કહ્યું તેમ સ્થવિરોને સમજાવવા, ન સમજે તો ઉપેક્ષા કરવી. બે પિતા અને એક પુત્ર એમ ત્રણ યોગ્ય થયા હોય તો તેમની ઉપસ્થાપના કરવી. અથવા બે પુત્ર અને એક પિતા એમ ત્રણ યોગ્ય થયા હોય તો આચાર્યો અને વૃષભોએ તેને સમજાવવો, સમજાવવાથી સંમતિ આપે અથવા પોતાની મેળે સંમતિ આપે તો પુત્રની ઉપસ્થાપના કરવી, સંમતિ ન આપે તો પૂર્વવત્ રાજાના દૃષ્ટાંતથી તેને સમજાવવો, અને કહેવું કે- તારો પુત્ર બુદ્ધિશાળી હોવાથી તેની ઉપસ્થાપના કરવી જોઈએ, જો તું રજા નહિ આપે તો આ બંને પિતા-પુત્ર તારા પુત્રથી મોટા થઈ જશે. આમ કહેવાથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org