________________
३७० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ન થાય તેવાં તથા પ્રમાણપત રાખવા જોઈએ. પડિલેહણ આદિ યતનાપૂર્વક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. ઉપકરણના ઉત્કર્ષથી પોતાનો જ ઉત્કર્ષ થાય. (એથી પોતાને ઉપકરણો ઉપર રાગ થાય. માટે અત્યંત ચળકાટ વગેરેથી ઉત્કર્ષવાળા ઉપકરણો ન વાપરવા જોઈએ.) [૬૯]
दुविहं उवहिपमाणं, गणणपमाणं पमाणमाणं च ।
जिणमाइआण गणणापमाणमेअं सुए भणिअं॥७७० ॥ वृत्तिः- 'द्विविधमुपधिप्रमाणं', कथमित्याह-'गणना'प्रमाणं 'मान'प्रमाणं 'च', सङ्ख्या स्वरूपमानमित्यर्थः, 'जिनादीनां' जिनकल्पिकप्रभृतीनां 'गणनाप्रमाणम् ‘एतद्'वक्ष्यमाणलक्षणं श्रुते 'भणित'मिति गाथार्थः ।। ७७० ॥
(प्रमानावे प्रt२-)
ઉપધિપ્રમાણના ગણનાપ્રમાણ અને માનપ્રમાણ એવા બે ભેદ છે. તેમાં એક, બે વગેરે સંખ્યાથી થતું પ્રમાણ ગણના પ્રમાણ છે. લંબાઈ-પહોળાઈ વગેરે સ્વરૂપથી થતું માપ એ માનપ્રમાણ છે. જિનકલ્પિક વગેરેને આશ્રયીને ઉપધિનું ગણનાપ્રમાણ શાસ્ત્રમાં આ (હવે કહેવાશે તે) કહ્યું છે. [૭૭૦]
जिणा बारसरूवाणि, थेरा चोद्दसरूविणो ।
अज्जाणं पन्नवीसं तु, अओ उड्ढं उवग्गहो ॥ ७७१ ॥ वृत्ति:- 'जिनाः' जिनकल्पिका 'द्वादशरूपाणि' मानमित्यर्थः, पात्रादीन्युपधिमुपभुञ्जत इति वाक्यशेषः, एवं 'स्थविराः' स्थविरकल्पिका श्चतुर्दशरूपिणः', पात्रादिचतुर्दशोपधिरूपवन्तः, 'आर्याणां' संयतीनां पञ्चविंशतिस्तु' पञ्चविंशतिरेव 'रूपाणि' पात्रादीन्युपधिरूत्सर्गतो भवन्ति, अत' उक्ताद् उपधेः 'ऊर्ध्वमुपग्रह' इति-यथासम्भवमौपग्रहिक उपधिर्भवतीति श्लोकसमुदायार्थः ॥ ७७१ ॥
ઉપધિની સંખ્યા જિનકલ્પિકોને બાર પ્રકારની, સ્થવિર કલ્પિકોને ચૌદ પ્રકારની અને સાધ્વીઓને પચીસ પ્રકારની ઔધિક ઉપાધિ હોય. યથાસંભવ (= જરૂરિયાત પ્રમાણે) આનાથી વધારે ઉપાધિ હોય તે मौ५ 3५घि छे. गाथानो मा संक्षेपथी अर्थ 'छ. [७७१] अवयवार्थं त्वाह ग्रन्थकार:
पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिआ ।
पडलाइँ रयत्ताणं, च गोच्छओ पायणिज्जोगो ॥ ७७२ ॥ वृत्तिः- 'पात्रं पात्रबन्धः पात्रस्थापनं च पात्रकेसरिका पटलानि रजस्त्राणं च गोच्छकः पात्रनिर्योगः', एतेषां स्वरूपं प्रमाणाधिकारे वक्ष्याम इति गाथार्थः ॥ ७७२ ।।
१. नि. मा. गाथा १३८७३,५. मा. 1. उ८६२ वगे३.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org