________________
३०० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते બુદ્ધિવાળાને પણ ઇંદ્રિયજય માટે મધ્યમ જ ભૂમિ છે, પણ તે નાની મધ્યમ સમજવી. [૬૧૭-૬૧૮]
एअं भूमिमपत्तं, सेहं जो अंतरा उवट्ठावे ।
सो आणाअणवत्थं, मिच्छत्तविराहणं पावे ॥ ६१९ ॥ वृत्तिः- 'एताम्' अनन्तरोदितां 'भूमिमप्राप्तं' सन्तं 'शिक्षकं यः अन्तर' एव 'उपस्थापयति', स किमित्याह-'सः' इत्थंभूतो गुरुः 'आज्ञामनवस्थां मिथ्यात्वं विराधनां'संयमात्मभेदां ‘प्राप्नोती'ति गाथार्थः ॥ ६१९ ॥
અનંતરોક્ત (સ્વપ્રાયોગ્ય) ભૂમિને નહિ પામેલા નવદીક્ષિતની વચ્ચે જ (= ભૂમિ પહેલાં જ) ઉપસ્થાપના જે ગુરુ કરે તે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, સંયમવિરાધના અને આત્મવિરાધના मे यार होषाने पामे छे. [६१८]
रागेण व दोसेण व, पत्तेऽवि तहा पमायओ चेव ।
जो नवि उट्ठावेई, सो पावइ आणमाईणि ॥ ६२० ॥ वृत्तिः- 'रागेण वा' शिक्षकान्तरे 'दो( द्वे)षेण वा' तत्र 'प्राप्तानपि' शिक्षकान् 'तथापि प्रमादतश्चैव योऽपि' गुरु नॊपस्थापयति स प्राप्नोत्याज्ञादीन्ये 'वेति गाथार्थः ।। ६२० ॥
જે ગુરુ ભૂમિને પ્રાપ્ત (ઉપસ્થાપનાને લાયક થઈ ગયેલ) પણ નવદીક્ષિતોની ઉપસ્થાપના રાગ, વૈષ કે પ્રમાદથી કરતો નથી તે પણ આજ્ઞાભંગ વગેરે ઉપર્યુક્ત) જ દોષોને પામે છે. [૬૨]
पिअपुत्तमाइआणं, (समगं )पत्ताणमित्थ जो भणिओ ।
पुव्वायरिएहि कमो, तमहं वोच्छं समासेणं ॥ ६२१ ॥ वृत्तिः- 'पितृपुत्रादीनां प्राप्ताप्राप्तानामत्र' अधिकारे 'यो भणितः पूर्वाचार्यैः' भद्रबाहुस्वाम्यादिभिः 'क्रमस्तमहं वक्ष्ये समासेन', सक्षिप्तरुचिसत्त्वानुग्रहायैवेति गाथार्थः ।। ६२१ ॥
પિતા-પુત્ર વગેરેએ સાથે દીક્ષા લીધી હોય ત્યારે એક ભૂમિને પ્રાપ્ત થયો હોય અને બીજો પ્રાપ્ત ન થયો હોય તેવી સ્થિતિમાં શ્રીભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ જે ક્રમ કહ્યો છે તે ક્રમ હું સંક્ષેપરુચિ જીવોના અનુગ્રહ માટે જ સંક્ષેપથી કહીશ. [૬૨૧]
पितिपुत्त खुड्ड थेरे, खुड्डग थेरे अपावमाणम्मि ।
सिक्खावण पन्नवणा, दिटुंतो दंडिआईहिं ॥ ६२२ ॥ वृत्तिः- अत्र वृद्धव्याख्या-दो पितपुत्ता पव्वइया, जइ ते दोऽवि जुगवं पत्ता तो जुगवं उवट्ठाविज्जंति, अह 'खुड्डे'ति खुड्डे सुत्तादीहिं अपत्ते 'थेरे'त्ति थेरे सुत्ताईहिं पत्ते थेरस्स उवट्ठावणा, 'खुड्डग'त्ति जइ पुण खुड्डगो सुत्ताईहिं पत्तो थेरे पुण अपावमाणंमि तो जावसुझंतो उवट्ठावणादिणो एति ताव थेरो पयत्तेण सिक्खाविज्जइ, जदि पत्तो जुगवमुवट्ठाविज्जंति, अह तहावि ण पत्तो थेरो ताहे इमा विही ॥ ६२२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org