SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [२९९ વિપરીત કરવામાં દોષ કહે છે ઉપસ્થાપના માટે જરૂરી દીક્ષા પર્યાય થયા વિના, પૃથ્વીકાયાદિ જીવભેદોને સમજાવ્યા વિના, જરૂરી તાત્ત્વિક જ્ઞાન થયા વિના, સૂત્રોક્ત વિધિથી યોગ્યાયોગ્યની પરીક્ષા કર્યા વિના, ઉપસ્થાપના કરનારને આજ્ઞાભંગ વગેરે દોષો લાગે એમ જિનેશ્વરોએ કહ્યું છે. માટે ઉપર્યુક્ત ગુણોથી યુક્તની (७५स्थापना ४२वी. [६१५] सेहस्स तिन्नि भूमी, जहण्ण तह मज्झिमा य उक्कोसा । राइंदि सत्त चउमासिआ य छम्मासिगा चेव ॥ ६१६ ॥ वृत्तिः- “शिक्षकस्य तिस्रो भूमयो' भवन्ति, जघन्या तथा मध्यमा उत्कृष्टा च', आसां च मानं रात्रिन्दिवानि सप्त, चातुर्मासिकी च पाण्मासिकी चैव' यथासङ्ख्यमिति गाथार्थः ॥ ६१६ ।। प्राHAR (६१५भी थान) નવદીક્ષિતની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભૂમિ (ઉપસ્થાપના કરવાના કાળની મર્યાદા) છે. તે ત્રણ ભૂમિનું પ્રમાણ અનુક્રમે સાત રાત્રિ-દિવસ, ચાર માસ અને છ માસ છે, અર્થાત્ દક્ષાબાદ જઘન્યથી સાત દિવસે, મધ્યમથી ચાર માસ સુધીમાં અને ઉત્કૃષ્ટથી છ મહિના સુધીમાં ७५स्थापना ४२री शाय. [१६] का कस्येत्येतदाह पुव्वोवट्ठपुराणे, करणजयट्ठा जहन्निआ भूमी । उक्कोसा उ दुमेहं, पडुच्च अस्सद्दहाणं च ॥६१७ ॥ वृत्तिः- 'पूर्वोपस्थापितपुराणे' क्षेत्रान्तरप्रव्रजिते 'करणजयार्थं जघन्या भूमिः' उपस्थापनायाः, उत्कृष्टा दुर्मेधसं प्रतीत्य', सूत्रग्रहणाभावाद्, 'अश्रद्दधानं च' सम्यगधिगमाभावादिति गाथार्थः ।। ६१७ ॥ एमेव य मज्झिमिया, अणहिज्जंते असद्दहंते अ । भाविअमेहाविस्सवि, करणजयट्ठा य मज्झिमिया ॥ ६१८ ॥ वृत्तिः- ‘एवमेव च मध्यमा' उपस्थापनाभूमिः 'अनधिगते अश्रद्दधाने च', प्राक्तनाद्विशिष्टतरे लघुतरा वेति हृदयं, 'भावितमेधाविनोऽप्य'पुराणस्य 'करणजयार्थं मध्यमै व नवरं लघुतरेति गाथार्थः ॥ ६१८ ।। કોને કઈ ભૂમિ છે એ કહે છે– અન્ય ક્ષેત્રમાં દીક્ષિત થયો હોય તેવા પુરાણને ઇંદ્રિયજય માટે ઉપસ્થાપનાની જઘન્યભૂમિ છે, જલ્દી ન ભણી શકે તેવા ઓછી બુદ્ધિવાળાને અને સમ્યગજ્ઞાન ન થવાથી (તત્ત્વોની) શ્રદ્ધા ન કરનારને ઉત્કૃષ્ટ ભૂમિ છે. એ જ રીતે મધ્યમભૂમિ પણ અલ્પબુદ્ધિવાળાને અને અશ્રદ્ધાળુને છે, પણ પૂર્વોક્ત ઉત્કૃષ્ટભૂમિવાળાથી વિશિષ્ટ લાયકાતવાળાને નાની સમજવી. અપુરાણ પરિણત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy