SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३६१ દેવીથી અધિષ્ઠિત અક્ષરવિન્યાસ એ વિદ્યા, અને દેવથી અધિષ્ઠિત અક્ષરવિન્યાસ એ મંત્ર. [અથવા હોમ, બલિ, જાપ વગેરે સાધનોથી સિદ્ધ થાય તે વિદ્યા, અને હોમ વગેરે સાધનો વિના (માત્ર પાઠથી) સિદ્ધ થાય તે મંત્ર.] પગમાં લેપ કરીને આકાશમાં ઉડી શકાય વગેરે જુદા જુદા પ્રયોગોથી જુદી જુદી શક્તિ જેમાં હોય તેવાં ચૂર્ણો. જેનાથી વશીકરણ (સ્તંભન) વગેરે થાય તે યોગ. [આમાં ગૃહસ્થની ઈચ્છા વિના આહારાદિ લેવાથી અદત્તાદાન, ગૃહસ્થોને ખબર પડતાં શાસનહીલના વગેરે દપો છે.] [૭૫૯] गब्भपरिसाडणाइ व, पिंडत्थं कुणइ मूलकम्मं तु । साहुसमुत्था एए, भणिआ उप्पायणादोसा ॥ ७६० ॥ वृत्तिः- 'गर्भपरिशातादि वा 'पिण्डार्थम्' आहारनिमित्तं 'करोति मूलकमर्मैव, સાધુસમુત્થા “' અનન્તરોવિતા “માતા ઉત્પાવનાષા' તિ થાર્થ: || ૭૬૦ || (૧૬) મૂલકર્મ- [જેનાથી દીક્ષા પર્યાયનો મૂળથી છેદરૂપ આઠમું પ્રાયશ્ચિત્ત આવે તેવો] ગર્ભપાતાદિ વ્યાપાર આહાર માટે કરે તે મૂલકર્મ. [અથવા મૂળ એટલે વનસ્પતિનાં મૂળિયાં. વનસ્પતિનાં મૂળિયાંની ક્રિયા તે મૂલકર્મ. આહાર મેળવવાના ઈરાદાથી સૌભાગ્ય માટે મંગલ ગણાતાં વનસ્પતિનાં મૂળિયાંઓથી સ્ત્રીઓને સ્નાન કરાવવું, ગર્ભપાત (કે ગર્ભાધાન) વગેરે કરાવવું એ મૂળકર્મ દોષ છે. આમાં ગર્ભપાત આદિ કર્યા પછી બીજાઓને ખબર પડતાં સાધુ પ્રત્યે વેપ, તેથી કદાચ સાધુનો વધ પણ થાય, વનસ્પતિકાય આદિની વિરાધના, પંચેદ્રિય ગર્ભનો ઘાત વગેરે અનેક દોષો છે.] અનંતરોક્ત સોળ દોપો સાધુથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્પાદનાના દોષો કહ્યા. [૬૦]. उक्ता उत्पादनादोषाः, एषणादोषानाह एसण गवेसणऽण्णेसणा य गहणं च होंति एगट्ठा । आहारम्मिह पगया तीएँ य दोसा इमे हुंति ॥ ७६१ ॥ वृत्ति:- एषण मेषणा', एवं 'गवेषणा अन्वेषणा च ग्रहणं चेति भवन्त्येकार्थाः' एते शब्दा इति, सा 'चाहारस्येह प्रकृता, 'तस्याश्च' एषणाया 'दोषाः दश भवन्ति', वक्ष्यमाणलक्षणा રૂતિ ગાથાર્થ: // ૭૬૨ . ઉત્પાદનોના દોષો કહ્યા, હવે એપણાના દોષો કહે છે એષણા, ગવેષણા, અન્વેષણા, ગ્રહણ આ શબ્દો એકાર્થક છે, અર્થાત્ આ બધા શબ્દોનો એપણા અર્થ છે. એપણા (= તપાસ) અનેક વસ્તુ સંબંધી હોય છે, તેમાં અહીં આહારની એપણા (= તપાસ) પ્રસ્તુત છે, દ્વિપદ પ્રાણી વગેરેની એષણા પ્રસ્તુત નથી. એષણાના દોષો (= આહાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy