________________
३६२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
-
ગ્રહણ કરતી વખતે લાગતા દોષો) નીચેની ગાથામાં કહેવાશે તે દશ છે. [૬૧]
संकिअ मक्खिअ णिक्खित्त पिहिअ साहरिअ दायगुम्मीसे ।
अपरिणय लित्त छड्डिअ, एसणदोसा दस भवंति ।। ७६२ ॥ वृत्तिः- 'शङ्कितं म्रक्षितं निक्षिप्तं पिहितं संहृतं दायकम् उन्मिभं अपरिणतं लिप्तं छर्दितमित्येते 'एषणादोषाः दश भवन्ती'ति गाथासमासार्थः ॥ ७६२ ॥
(मेषान ६२ होषोना नाम--)
ति, भ्रक्षित, निक्षित, पिडित, संहत, य, मिश्र, सपरित, सिप, छति । દશ એષણાના દોષો છે=આહાર લેતાં તપાસવાના દોષો છે. ગાથાનો આ સંક્ષિપ્ત અર્થ છે. [૭૬૨] व्यासार्थमाह
कम्माइ संकिइ (संकइ) तयं, मक्खिअमुदगाइणा उ जं जुत्तं ।
णिक्खित्तं सच्चित्ते, पिहिअं तु फलाइणा थइ ।। ७६३ ॥ वृत्तिः- 'कर्मादि शङ्कितमेतत्' (कर्मादि शङ्कते तत्), यदेव शङ्कितं तद् गृह्णतः तदेवापद्यत इत्यर्थः, 'प्रक्षितं उदकादिना तु यद्युक्तं' मण्डकादि, 'निक्षिप्तं' सजीवादौ 'सचित्ते' मिश्रे च, 'पिहितं तु फलादिना स्थगितं', पुष्पफलादिनेति गाथार्थः ।। ७६३ ॥
मत्तगगयं अजोग्गं, पुढवाइसु छोदु देइ साहरिअं ।
दायग बालाईआ, अजोग बीजाइ उम्मीसं ॥ ७६४ ॥ वृत्तिः- 'मात्रकगतमयोग्यं' कुथितरसादि 'पृथिव्यादिषु' कायेषु 'क्षिप्त्वा' ददातीत्येत'त्संहृतं, दायका ‘बालादयो' बालवृद्धादय: 'अयोग्या' दानग्रहणं प्रति, 'बीजाधुन्मिश्रं' बीजकन्दादियुक्तमुन्मिश्र-मुच्यत इति गाथार्थः ।। ७६४ ॥
अपरिणयं दव्वं चिअ, भावो वा दोण्ह दाण एगस्स ।
लित्तं वसाइणा छद्दिअं तु परिसाडणावंतं ॥ ७६५ ॥ वृत्तिः- 'अपरिणतं द्रव्यमेव' सजीवमित्यर्थः, 'भावो वा द्वयोः' सम्बन्धिनो 'दाने
૧. પિંડનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં એષણા શબ્દનો દોષોની તપાસ કરવી એવો અર્થ છે. એષણાના ગવેષણણા, ગ્રહણઔષણા અને
ગ્રામૈષણા એમ ત્રણ ભેદ છે. ગવેષણા એટલે ઉદ્ગમ અને ઉત્પાદનના દોષો (પિ. વિ. ગા. ૭૯નું અવતરણ). આહાર લેતાં પહેલાં ગવેષણાની = ઉગમ અને ઉત્પાદનના દોષોની તપાસ કરવી તે ગવેષણષણા. ગ્રહણ એટલે આહાર ગ્રહણ કરવો. આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દોષોની તપાસ તે ગ્રહષણા. ગ્રાસ એટલે કોળિયો, અર્થાત્ ભોજન કરવું. ભોજન કરતાં લાગતા દોષોની તપાસ કરવી તે ગ્રામૈષણા. પ્રસ્તુતમાં એષણા શબ્દનો શબ્દાર્થ તપાસ કરવી એવો છે, પણ ભાવાર્થ ગ્રહણેષણા રૂપ છે. અપેક્ષાએ ગ્રહણેષણા અને તપાસ કરવી એ બંનેનો એક જ અર્થ છે. કારણ કે ગ્રહણ એટલે આહાર ગ્રહણ કરવો. આહારનું ગ્રહણ દોષોની તપાસપૂર્વક કરવાનું છે. આથી જ અહીં એષણા (= તપાસ) અને ગ્રહણ એ બંનેન શબ્દાર્થ ભિન્ન હોવા છતાં ભાવાર્થ એક હોવાથી અહીં તે બંનેનો એક અર્થ જણાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org