________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३३७
રૂપદર્શનથી સ્ત્રીઓમાં થતા દોષો કહે છે–
(રૂપાળા સાધુઓને જોઈને સ્ત્રી વિચારે કે) સાધુઓના શરીરના અંગો અતિશય મળથી ખરડાયેલા હોય છે, અત્યંગ, ઉદ્વર્તન, સ્નાન વગેરેથી રહિત હોય છે, છતાં સાધુપણામાં પણ શરીરની લાવણ્ય શોભા અત્યંત રૂપાળી દેખાય છે. આથી હું માનું છું કે ખરેખર આ સાધુઓની લાવણ્ય શોભા ગૃહવાસમાં શતગણી હતી. [૨૪] शब्ददोषानाह
गीयाणि अ पढिआणि अ, हसिआणि य मंजुला य उल्लावा ।
भूसणसद्दे राहस्सिए अ सोऊण जे दोसा ॥ ७२५ ॥ वृत्तिः- 'गीतानि च पठितानि च हसितानि च मञ्जुलांश्च' मधुरां' श्चोल्लापान् भूषणशब्दान्' २' राहस्यांश्च श्रुत्वा' तथा तेन भुक्तेतरप्रकारेण 'ये दोषा' इति गाथार्थः ।। ७२५ ॥
શબ્દ શ્રવણથી થતા દોષો કહે છે–
સ્ત્રીઓનાં ગીતો, વચનો, હાસ્યો, મધુર સંભાષણો, અલંકારના શબ્દો અને રાહસ્યોને સાંભળીને ભુક્તભોગી સાધુને સ્મૃતિ વગેરે અને અભુક્તભાગીને કૌતુક વગેરે દોષો થાય. [૭૨૫] तद्गतानाह
गंभीरमहुरफुडविसयगाहगा सुस्सरो सरो जेसिं ।
सज्झायस्स मणहरो, गीअस्स णु केरिसो होइ ? ॥ ७२६॥ वृत्तिः- 'गम्भीरो मधुरस्फुटो विशदः ग्राहकः सुस्वरः स्वरो यथैषां' साधूनां 'स्वाध्यायस्य मनोहारी, गीतस्य तु कीदृशः भवति ?', शोभनतर इति गाथार्थः ॥ ७२६ ।।
શબ્દશ્રવણથી સ્ત્રીઓમાં થતા દોષો કહે છે– | (સાધુના મધુર શબ્દો સાંભળીને સ્ત્રી વિચારે કે) સાધુઓના સ્વાધ્યાયનો પણ સ્વર ગંભીર, મધુર, સ્પષ્ટ, મોટો, આકર્ષક અને સુંદર રાગવાળો છે, આથી જ મનોહર છે, તો પછી તેમના तनो तो १२ वो डशे ? अत्यंत सुं८२ शे. [७२६]
एवं परोप्परं मोहणिज्जदुग्विजयकम्मदोसेणं ।
होइ दढं पडिबंधो, तम्हा तं वज्जए ठाणं ॥ ७२७ ॥ वृत्ति:- ‘एवम् उक्तेन प्रकारेण 'परस्परं मोहनीयदुर्विजयकर्मदोषेण भवति दृढं प्रतिबन्धः', यस्मादेवं 'तस्मात्' स्त्रीप्रतिबद्धं 'वर्जयेत्स्थानमिति गाथार्थः ॥ ७२७ ।। 1. जल्लः कठिनीभूतः, पल: पुनरुद्वर्तित: सनपगच्छति । पृ. 5. 6. १. ॥. २५८९. २. राहसिका:- पुरुषेण परिभुज्यमानाया: स्त्रिया स्तनितादयः शब्दा इत्यर्थः । १. ५. 6. १. ग. २६००.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org