________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
છે. જયાં સ્થાન હોય ત્યાં નિયમ રૂપ હોય = રૂપ દેખાય, સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, પણ રૂપ અવશ્ય દેખાય. આથી સ્થાન દેખાય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ. [૭૨૧] अत्रैव दोषमाह
बंभवयस्स अगुत्ती, लज्जाणासो अ पीइवुड्ढी अ ।
साह तवो वणवासो, निवारणं तित्थपरिहाणी ।। ७२२ ।। वृत्तिः- तत्र हि 'ब्रह्मव्रतस्यागुप्ति'र्भवति, प्रतिषिद्धवसतिनिवासात्, 'लज्जानाशश्च' भवति, आसक्तदर्शनेन 'प्रीतिवृद्धिश्च' भवति, जीवस्वाभाव्यात्, 'साधु तपो वनवास' इति लोके गर्हा, 'निवारणं' तद्र्व्यान्यद्रव्याणां, 'तीर्थपरिहाणि'र्लोकाप्रवृत्त्येति गाथार्थः ॥ ७२२ ।।
સ્થાન દેખાય તેવી વસતિમાં રહેવાથી થતા દોષો કહે છે
પ્રતિષિદ્ધ વસતિમાં રહેવાથી બ્રહ્મચર્યનો ભંગ થાય, પરસ્પર લજ્જાનો નાશ થાય, આસક્તિપૂર્વક વારંવાર જોવાથી પ્રેમ વધે, કારણ કે જીવન તેવો સ્વભાવ છે, લોકો “અહો ! આ સાધુઓ તપોવનમાં રહે છે” એમ મશ્કરી-નિંદા કરે, લોકો વસતિ અને બીજી વસ્તુઓ સાધુઓને ન આપે, લોકો સાધુ પાસે આવતા બંધ થાય એથી (નવા જીવો ધર્મમાં ન જોડાવાથી) તીર્થનો વિચ્છેદ थाय. [७२२] विशेषतः स्थानादिदोषानाह___ चंकमिअं ठिअमुट्ठिअं च विप्पेक्खिअं च सविलासं ।
सिंगारे अ बहुविहे, दटुं भुत्तेअरे दोसा ॥ ७२३ ॥ वृत्तिः- 'परिष्वष्कितं स्थितमोहायितं च विप्रेक्षितं च सविलासं' सविभ्रमं 'श्रृङ्गारांश्च बहुविधान्'-विशिष्टचेष्टा(वेषा)दीन् 'दृष्ट्वा भुक्तेतरयोर्दोषाः'-स्मृत्यादय इति गाथार्थः ।। ७२३ ।।
સ્થાનાદિથી થતા દોષોને વિશેષથી કહે છે– - સ્ત્રીઓની લીલાપૂર્વકની ચાલ, ઊભા રહેવું, અંગો મરવા, અર્ધી આંખ કે કટાક્ષ વગેરેથી જોવું, ભવાં ચઢાવવાં, હસતું મોટું, શણગારો વગેરે અનેક પ્રકારની સ્ત્રીઓની વિશિષ્ટ ચેષ્ટાઓ જોઈને ભક્તભોગી સાધુઓને સ્મૃતિ વગેરે અને અભક્તયોગી સાધુઓને કૌતુક વગેરે દોષો થાય. [૭૨૩] तद्गतानाह
जल्लमलपंकिआणवि, लावन्नसिरी उ जह सि देहाणं ।
सामन्नेऽवि सुरूवा, सयगुणिआ आसि गिहवासे ॥७२४ ॥ वृत्तिः- 'जल्लमलपङ्कितानामपि' बहुलमलस्निग्धाङ्गानामपीति भावः, 'लावण्यश्रीर्यथैषां' साधु देहानां श्रामण्येऽपि सरूपा' तथैवमहं मन्ये शतगुणा आसीद्गृहवास' इति गाथार्थः ॥७२४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org