________________
૨૩૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'मूलगुणोत्तरगुणपरिशुद्धां' तथा 'स्त्रीपशुपण्डकविवजितां वसति सेवेत सर्वकालं, विपर्यये' अशुद्धस्त्र्यादिसंसक्तायां वसतौ ‘भवन्ति दोषा' इति गाथार्थः ॥ ७०६ ॥
વસતિદ્વાર હવે વસતિનો વિધિ કહે છે
સાધુએ સદા મૂલગુણ-ઉત્તરગુણથી પરિશુદ્ધ અને સ્ત્રી-પશુ-પંડકથી રહિત વસતિમાં રહેવું જોઈએ, અશુદ્ધ અને સ્ત્રીઆદિના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી દોષો થાય છે. [80]. तत्र मूलगुणदुष्टामाह
पट्टीवंसो दो धारणाउ चत्तारि मूलवेलीओ। ___मूलगुणेहुववेआ, एसा उ अहागडा वसही ॥ ७०७ ॥ वृत्तिः- 'पृष्ठिवंशो' मध्यवलकः 'धारिण्यौ' यत्प्रतिष्ठ: असावेव 'चतस्रो मूलवेल्यः' चतुर्पु पार्श्वेषु मूलगुणैरुपेतेति, एतदपि यत्र साधून् मनस्याधाय कृतमियं 'मूलगुणैरुपपेता', न तु शुद्धा, तथा चाह-'एषा आधाय कृता वसतिः' आधार्मिमकीत्यर्थः, अन्ये तु व्याचक्षतेपृष्टिवंशो द्वे धारणे चतस्त्रो मूलवेल्य इति पूर्ववत्, मूलगुणैरुपपेतेत्येतत् साधून् मनस्याधाय न कृतं यत्र एषा यथाकृता वसतिः, शुद्धत्यर्थः, एतच्चायुक्तं, वसतिदोषप्रतिपादनाधिकारात्, तथा यथाकृतत्वासम्भवात्, मूलगुणैरुपेतेत्येतत्साधून् मनस्याधाय न कृतमित्यन्यकारणापत्तेः, अन्यथा विशेषणवैयर्थ्यात्, तस्मिंश्च सति यथाकृतत्वानुपपत्तेरित्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥ ७०७ ॥
તેમાં કેવી વસતિ મૂલગુણથી દુષ્ટ છે તે કહે છે–
(વસતિ મૂલગુણોથી યુક્ત અને ઉત્તરગુણોથી યુક્ત એમ બે પ્રકારની છે. તેમાં પૃષ્ટિવંશ = મોભમાં મધ્યભાગમાં આડું રાખેલું લાકડું, જેના ઉપર પૃષ્ઠવંશ રાખવામાં આવે છે તે બે ઊભા થાંભા, એક થાંભાની બે બાજુ બે વળી અને બીજા થાંભાની બે બાજા બે વળી એમ ચારવળી, આ સાત વસ્તુ મકાનના આધારભૂત હોવાથી મૂલગુણ કહેવાય છે.) જે વસતિમાં પૃષ્ઠિવંશ, બે થાંભા અને ચાર વળી એ સાત હોય તે વસતિ મૂલગુણોથી યુક્ત છે. (સી ૩ ગરા િવદ =) પૃષ્ઠિવંશ વગેરે જેમાં સાધુ માટે બનાવ્યા હોય તે વસતિ મૂલગુણ યુક્ત છે, પણ શુદ્ધ નથી=આધાર્મિકી છે.
બીજાઓ હાડા વદ એ પદોનો અર્થ આ પ્રમાણે કરે છે- પૃષ્ટિવંશ વગેરે જેમાં સાધુ માટે ન બનાવ્યા હોય તે વસતિ યથાકૃત = શુદ્ધ છે. તેઓનો કરેલો આ અર્થ યુક્ત નથી. કારણ કે અહીં વસતિદોષોના પ્રતિપાદનનો અધિકાર હોવાથી વસતિ યથાકૃતઃશુદ્ધ છે એવો અર્થ ન કરવો જોઈએ. (વસતિ દોષિત છે એવો અર્થ કરવો જોઈએ.) મૂલગુણોથી યુક્ત વસતિ સાધુ માટે નથી કરી એનો અર્થ એ થયો કે (કચRUIT:) બીજા માટે બનાવી છે. વસતિ બીજા માટે બનાવી છે એવો અર્થ ન કરવામાં આવે તો ગાડા (= યથાવૃતા) એવું વિશેષણ વ્યર્થ બને. (તગ્નિશ સતિ યથાવૃતત્વનુપ :) જો વિશેષણ વ્યર્થ બને તો વસતિ યથાકૃત શુદ્ધ છે એવો અર્થ ન ઘટી શકે. [૭૦૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org