SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] उत्तरगुणेषु मूलगुणान् प्रतिपादयन्नाह वंसगकडणोक्पणछावणलेवणदुवारभूमीए । सप्परिकम्मा वसही, एसा मूलुत्तरगुणेसु ॥ ७०८ ॥ वृत्ति:- अत्र वृद्धव्याख्या-'वंसग' इति दंडका कुड्डाण 'कडणं' डंडगोवरि ओलवणी 'उक्कंपणं' द दिनाऽऽच्छायणं' कुड्डाण 'लेवणे बाहल्लाइकरणं 'दुवारस्स' विसमाए સમીર ભૂમિH', રક્ષા “સપરિમે' ૩ત્તરમુખસુ, પણ “મૂક્નોત્તર'' રૂત્યર્થ: // ૭૦૮ | (ઉત્તરગુણોમાં મૂલ ઉત્તરગુણો અને ઉત્તર ઉત્તરગુણો એવા બે ભેદો છે. તેમાં અહીં) ઉત્તરગુણોમાં મૂલ (ઉત્તર) ગુણો જણાવે છે અહીં વૃદ્ધોએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે. વંશક = ભીંત ઉપર આડા મૂકેલા દાંડા (= વાંસડા), કટન = મકાનને ઢાકવા દાંડા ઉપર નાખેલી સાદડી (ચટાઈ). અવલંબન = છત બાંધવા દાંડાઓને બાંધવા, છાદન = ઘાસ વગેરેથી ઢાંકવું. લેપન = ભીંતો લીંપવી. દ્વાર = (બારણું બનાવવું અથવા) બારણાને મોટું બનાવવું. ભૂમિ = ભોંયતળિયાની વિસમભૂમિને સમાન કરવી. સાધુ માટે આ સાત જેમાં બનાવ્યા હોય તેવી વસતિ ઉત્તરગુણોમાં સપરિકર્મ છે, અર્થાત્ મૂલ ઉત્તરગુણોથી અશુદ્ધ છે. [૭૦] दूमिअ धूमिअ वासिअ, उज्जोविअ बलिकडा अवत्ता य । सित्ता समट्ठाऽविअ, विसोहिकोडीगया वसही ।। ७०९ ॥ वृत्तिः- इमे उत्तरोत्तरगुणा विसोहिकोडिट्ठिया वसहीए उवघायकरा-'दूमितं' उल्लोइयं, दुग्गंधाए धूवाइणा 'धूवणं', दुग्गंधाए चेव पडवासादिणा 'वासणं', रयणपईवाइणा 'उज्जोवणं', कूराइणा ‘बलीकरणं', छगणमाट्टिएण पाणिएण 'अवत्ता', उदगेण केवलं 'सित्ता, सम्मृष्टा' संमार्जिता इत्यर्थः, 'विसोहिकोडिं गया वसहित्ति अविसोहिकोडिए ण होइत्ति वुत्तं हवइ, વૃદ્ધ વ્યારથી માથાકૂયાર્થ: || ૭૦૬ | (મૂલ ગુણોના સાત અને મૂલ ઉત્તરગુણોના સાત એ ચૌદ દોષો અવિશુદ્ધિ કોટિ છે. અવિશુદ્ધિકોટિ એટલે તે તે દોપિત ભાગ કાઢી નાખવા છતાં તે મકાન નિર્દોષ ન થાય. ઉત્તર ઉત્તરગુણો વિશુદ્ધકોટિ છે. વિશુદ્ધિકોટિ એટલે તે તે દોષિત ભાગ કાઢી નાખવાથી તે મકાન નિર્દોષ થાય.) વસતિનો ઉપઘાત કરનારા વિશુદ્ધિકોટિ ઉત્તર ઉત્તરગુણો આ છે-દૂમિતા =ચૂના વગેરેથી સફેદ કરેલી. ધૂમિકા =દુર્ગધવાળી હોવાથી ધૂપ વગેરેથી ધૂપેલી વાસિતા =દુર્ગધવાળી હોવાથી સુગંધી ચૂર્ણ વગેરેથી વાસિત કરેલી. ઉદ્યોતિતા = રત્ન, દીપક આદિથી પ્રકાશવાળી કરેલી. બલિકતા = જેમાં ચોખા આદિથી બલિ કર્યો હોય. આવર્તા =છાણ-માટી-પાણીથી લીંપેલી. સિક્તા = જેમાં માત્ર પાણી છાંટ્યું હોય. સંસૃષ્ટા = (સાવરણી આદિથી) સાફ કરેલી. આવી વસતિ વિશુદ્ધિકોટિ છે, અર્થાત્ અવિશુદ્ધિકોટિ નથી. આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યાખ્યાથી બે ગાથાનો અર્થ કહ્યો. [૭૦૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy