________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३२९
થાય તે રીતે રહે, બીજી રીતે સ્વસ્વાર્થ સિદ્ધિ આદિ માટે) ન રહે, એ સૂચવવા માટે ગચ્છ'નો (ले५ र्यो छे. [७०3] अन्यथा चायमगच्छवास एवेत्याह
मोत्तूण मिहुवयारं, अण्णोऽण्णगुणाइभावसंबद्धं ।
छत्तमढछत्ततुलो, वासो उ ण गच्छवासोत्ति ॥ ७०४ ॥ वृत्तिः- 'मुक्त्वा मिथ उपकार', परस्परोपकारमित्यर्थः, 'अन्योऽन्यगुणादिभावसम्बद्धं' प्रधानोपसर्जनभावसंयुक्तं, 'छत्रमठच्छत्रतुल्यो वासः', अछत्रतुल्य स्तु' स्वातन्त्र्यप्रधानो 'न गच्छवासः', तत्फलाभावादिति गाथार्थः ॥ ७०४ ॥
અન્યથા ગચ્છમાં રહેવા છતાં ગચ્છવાસ નથી જ એ જણાવે છે–
મુખ્ય-ગૌણભાવથી પરસ્પર ઉપકાર ન થાય તે રીતે ગચ્છમાં રહેવું એ (પરમાર્થથી) ગચ્છવાસ નથી. ગચ્છવાસ છત્રવાળા મઠના છત્રતુલ્ય છે. જેમ છત્ર (= ઉપરના છાપરા) વિનાનો મઠ નિરર્થક છે. તેમ ગુરુ આદિની આધીનતા વિના ગચ્છવાસ નિરર્થક છે. સ્વતંત્રતાની પ્રધાનતાવાળો ગચ્છવાસ છત્રરહિત મઠતુલ્ય હોવાથી પરમાર્થથી ગચ્છવાસ નથી. કારણ કે તેવા ७पासथी ७वासन (शानाहिनी वृद्धि३५) ३१ भणतुं नथी. [७०४] शेषद्वारेष्वपि प्रयोजनातिदेशमाह
एवं वसहाईसुवि, जोइज्जा ओघसुद्धभावेऽवि ।
सइ थेरदिन्नसंथारगाइभोगेण साफल्लं ॥ ७०५ ॥ दारं ।। वृत्तिः- 'एवं वसत्यादिष्वपि' द्वारेषु' योजयेत् साफल्यमि'ति योगः, ओघशुद्धभावेऽपि' सामान्यशुद्धत्वे सत्यपि, कथमित्याह-'सदा स्थविरदत्तसंस्तारकादिभोगेन', न तु यथाकथञ्चिदिति गाथार्थः ॥ ७०५ ।। ___4A द्वारोमा उतु'नी मलामा ४२ छ
એ પ્રમાણે વસતિ આદિ દ્વારોની પણ સલતાની ઘટના કરવી. વસતિની સફલતા આ પ્રમાણે છે. સામાન્યથી વસતિ શુદ્ધ હોવા છતાં સદા સ્થવિરે આપેલા સ્થાને સંથારો કરવો વગેરે મર્યાદાઓના પાલનથી વસતિની સફલતા છે, નહિ કે ગમે તેમ વર્તવાથી. [૭૦૫] इदानीं वसतिविधिमाह
मूलुत्तरगुणसुद्धं, थीपसुपंडगविवज्जिअं वसहिं ।
सेविज्ज सव्वकालं, विवज्जए होंति दोसा उ ॥ ७०६ ॥ दारं ।। ૧. ક્યારેક અન્ય સાધુને કે ગચ્છને અધિક ઉપકાર થાય, પોતાને થોડો ઉપકાર થાય, ક્યારેક ગચ્છને કે અન્ય સાધુને થોડો ઉપકાર
થાય, પોતાને અધિક ઉપકાર થાય ઈત્યાદિ મુખ્ય-ગૌણ ભાવ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org