________________
३२८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
किमित्यत आह
सीसो सज्झिलओ वा, गणिव्वओ वा न सोग्गइं नेइ ।
जे तत्थ नाणदंसण-चरणा ते सुग्गईमग्गो ॥ ७०१ ॥ वृत्तिः- 'शिष्यः सज्झिलको वा'-धर्मभ्राता 'गणिच्चको वा'-एकगणस्थो 'न सुगति नयति', किन्तु यानि तत्र ज्ञानदर्शनचरणानि' परिशुद्धानि तानि सुगतिमार्ग' इति गाथार्थः ।।७०१ ॥
અહીં જ અપવાદ કહે છે
જેણે જ્ઞાતિસમુદાયનો ત્યાગ કર્યો છે એવા સાધુએ જે ગચ્છમાં વિનયાદિ ગુણો દેખાતા ન હોય અને સારણા વગેરે થતું ન હોય તેવા ગચ્છનો પણ સૂત્રોક્ત વિધિથી ત્યાગ કરવો જોઈએ. [७००] ॥ माटे तेवा ग७नो त्याग ७२वो हमेत छ- ॥२५॥ ॐ शिष्य, मधु (२०६५), કે એક ગણમાં રહેલ સાધુ સુગતિમાં ન લઈ જાય, કિંતુ ગચ્છમાં રહેલ વિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર सुतिनो भा छे. [७०१] पराभिप्रायमाह
नणु गुरुकुलवासम्मी, जायइ नियमेण गच्छवासो उ ।
जम्हा गुरुपरिवारो, गच्छोत्ति निदंसिअं पुचि ॥ ७०२ ॥ वृत्तिः- 'ननु गुरुकुलवासे' सति 'जायते गच्छवासस्तु ध्रुवः', कुत इत्याह-'यस्माद् गुरुपरिवारो गच्छ इत्येतन्निदर्शितं पूर्वं' भवतेति गाथार्थः ॥ ७०२ ।।
पीनो वियर (= प्रश्न) : ७
પ્રશ્ન- ગુરુકુલવાસ થતાં નિયમા ગચ્છવાસ થઈ જાય છે. કારણ કે ગુરુનો પરિવાર ગચ્છ छ मेम पूर्वे (६८६भी थामi) मापे ४युं छे. [७०२] अत्रोत्तरम्
सच्चमिणं तंमज्झे, तदेगलद्धीएँ तदुचिअकमेणं ।
जह होज्ज तस्स हेऊ, वसिज्ज तह खावणथमिणं ॥ ७०३ ॥ वृत्तिः- 'सत्यमिदं' यदभ्यधायि भवता, किन्तु 'तन्मध्ये' गच्छमध्ये 'तदेकलब्ध्या' गच्छैकलब्ध्या हेतुभूतया 'तदुचितक्रमेण' गच्छोचितक्रमेण 'यथा भवेत् तस्य' गच्छवासस्य 'हेतुः वसेत् तथा', नान्यथेति 'ख्यापनार्थमिदं' गच्छग्रहणमिति गाथार्थः ।। ७०३ ॥ ।
અહીં ઉત્તર આ પ્રમાણે છે–
ઉત્તર- આપે જે કહ્યું તે સત્ય છે. પણ ગચ્છને જ લાભ થાય એ હેતુથી અને ગચ્છની ઉચિત મર્યાદાઓના પાલન કરવાપૂર્વક ગચ્છમાં રહે, અર્થાત્ ગચ્છમાં રહેવાનો જે હેતુ છે તે હેતુ સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org