________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[૬ રૂક વૃત્તિ - “પતિ' મિશ્રત્યયન', તેષાં નવા પ્રતિપત્તિ, રુમતિવેવ, 'शतश उत्कृष्टा' प्रतिपत्तिरादावेव, तथा 'उत्कृष्टजघन्येन' अत्रोत्कृष्टतो जघन्यतश्च 'शतश एव पूर्वप्रतिपन्नाः', नवरं जघन्यपदादुत्कृष्टपदमधिकमिति गाथार्थः ॥ १५३४ ॥
सत्तावीस जहण्णा, सहस्स उक्कोसओ अ पडिवत्ती । ___ सयसो सहस्ससो वा, पडिवण्ण जहण्ण उक्कोसा ॥१५३५॥ વૃત્તિ - “સવિંશતિર્નયા:' પુરુષ:, “સહસ્ત્રાપુષ્ટતા પ્રતિત્તિ:' પતાવતા , 'शतशः सहस्त्रशश्च' यथासङ्ख्यं 'प्रतिपन्ना' इति पूर्वप्रतिपना 'जघन्या उत्कृष्टाश्चै 'तावन्त इति માથાર્થઃ | શરૂ I
પરિહરિ વિશુદ્ધિકો નિયમા સ્થિતકલ્પમાં હોય, અસ્થિતકલ્પમાં ન હોય. એ પ્રમાણે નિયમો દ્રવ્ય અને ભાવ એ બંને લિંગો હોય. વેશ્યા અને ધ્યાન એ બંને પ્રતિપદ્યમાન અને પૂર્વ પ્રતિપન્ન એ બંનેની અપેક્ષાએ જિનકલ્પીની જેમ જ હોય. [૧૫૩૩] ગણનાદ્વારમાં ગણના ગણપ્રમાણથી અને પુરુષપ્રમાણથી એમ બે રીતે છે. તેમાં ગણને આશ્રયીને જઘન્યથી (નવનો એક ગણ એવા) ત્રણ ગણો પરિહારિક કલ્પને સ્વીકારે, ઉત્કૃષ્ટથી શતપૃથત્વ ગણો સ્વીકારે. પૂર્વ પ્રતિપત્ર ગણો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ શતપૃથકત્વ હોય, પણ જઘન્ય પદથી ઉત્કૃષ્ટપદ અધિક સમજવું. [૧પ૩૪] (પુરુષને આશ્રયીને) જઘન્યથી સત્તાવીશ પુરુષો અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથત્વ પુરુષો સ્વીકારે. પૂર્વ પ્રતિપન્ન પુરુષો જઘન્યથી શતપૃથત્વ અને ઉત્કૃષ્ટથી સહમ્રપુથત્વ હોય. [૧૫૩૫].
पडिवज्जमाण भइया, इक्कोऽवि हु होज्ज ऊणपक्खेवे ।
पुव्वपडिवनयावि हु, भइआ एगो पुहत्तं वा ॥ १५३६ ॥ दारं ॥ वृत्तिः- 'प्रतिपद्यमानका भाज्या' विकल्पनीयाः, कथमित्याह-'एकोऽपि भवेदूनप्रक्षेपे' प्रतिपद्यमानकः, पूर्वप्रतिपन्नका अपि तु भाज्याः', प्रक्षेपपक्ष एव, कथमित्याह-'एकः, पृथक्त्वं वा', यदा भूयांस: कल्पान्तरं प्रतिपद्यन्ते भूयांस एव चैनमिति गाथार्थः ॥ १५३६ ॥
પ્રતિપદ્યમાન પુરુષોને આશ્રયીને વિકલ્પ છે. કારણ કે કોઈ વાર ન્યૂનમાં ઉમેરો કરવાનો હોય ત્યારે પ્રતિપદ્યમાન એક પણ હોય.
ભાવાર્થ- અઢાર માસ પૂર્ણ થતાં કેટલાક પરિરિકો કાલ પામ્યા હોય, અથવા જિનકલ્પનો સ્વીકાર કર્યો હોય, અથવા ગચ્છમાં પાછા આવ્યા હોય, બાકીના સાધુઓ તે જ પરિહારકલ્પને પાળવાની ઈચ્છાવાળા હોય. આથી જેટલાનો પ્રવેશ થવાથી નવનો ગણ પૂર્ણ થાય તેટલા બીજાઓનો પ્રવેશ કરાવવો જોઈએ. આથી પ્રતિપદ્યમાન એક, બે વગેરે સંખ્યામાં પણ હોય.
પૂર્વ પ્રતિપન્ન પુરુષોને આશ્રયીને પણ વિકલ્પ છે. તે આ પ્રમાણે- પૂર્વ પ્રતિપન્ન એક અથવા પૃથત્વ પ્રમાણ હોય. આ વિકલ્પ ન્યૂનમાં ઉમેરો કરવાની અપેક્ષાએ જ છે.
ભાવાર્થ- અઢાર માસ પૂર્ણ થતાં આઠ પરિહાર વિશુદ્ધિકો અન્ય કલ્પને સ્વીકારે ત્યારે પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org