________________
६३६ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
પ્રતિપક્ષ એક હોય. જ્યારે ઘણા અન્ય કલ્પને સ્વીકારે અને ઘણા (= બે કે તેથી વધારે) તે જ કલ્પનું પાલન કરે ત્યારે પૂર્વ પ્રતિપન્ન પુરુષો પૃથ પ્રમાણ હોય. [૧૫૩૬]
एअं खलु णाणत्तं एत्थं परिहारिआण जिणकप्पा । अहलंदिआण एत्तो, णाणत्तमिणं पवक्खामि ।। १५३७ ॥
वृत्ति:- 'एतत् खलु नानात्वमत्र' यन्निदर्शितं 'परिहारिकाणां जिनकल्पात्' सकाशात्, शेषं तुल्यमेव, 'यथालन्दिकानां अत' ऊर्ध्वं 'नानात्वमिदं' - वक्ष्यमाणलक्षणं 'प्रवक्ष्यामि' जिनकल्पादिति गाथार्थः || १५३७ ॥
लंदं तु होइ कालो, सो पुण उक्कोस मज्झिम जहण्णो । उदल करो जाविह, सुक्कड़ ता होइ उ जहण्णो ।। १५३८ ॥
वृत्ति:- 'लन्दं तु भवति काल:', समयपरिभाषेयं, 'स पुनः' काल 'उत्कृष्टो मध्यमो 'जघन्यः' सामयिक एवायं द्रष्टव्यः, 'उदकार्द्रकरो यावदिह' सामान्येन लोके 'शुष्यति तावद्भवति तु जघन्य' इह प्रक्रमे इति गाथार्थः || १५३८ ॥
उक्कोस पुव्वकोडी, मज्झे पुण होंति णेगठाणा उ ।
एत्थ पुण पंचरत्तं, उक्कोसं होअहालंदं ॥ १५३९ ॥
वृत्ति:- 'उत्कृष्टः पूर्वकोटी', चरणकालमाश्रित्य, 'मध्यः पुनर्भवन्त्यनेकानि स्थानानि', वर्षादिभेदेन, 'अत्र पुनः' प्रक्रमे 'पञ्चरात्रमुत्कृष्टं भवति', तेनोपयोगात्, 'यथालन्दं' यथाकालमिति गाथार्थः ॥ १५३९ ॥
जम्हा उ पंचरत्तं, चरंति तम्हा उ हुंतऽहालंदी ।
पंचेव होइ गच्छो, तेसिं उक्कोसपरिमाणं ॥ १५४० ॥
वृत्ति: - 'यस्मात्पञ्चरात्रं चरन्ति' वीथ्यां भैक्षनिमित्तं ' तस्माद् भवन्ति यथालन्दिनः', विवक्षितयथालन्दभावात्, तथा 'पञ्चैव भवति गच्छ: ' स्वकीय' स्तेषामुत्कृष्टपरिमाणमे 'तदिति गाथार्थः || १५४० ॥
યથાલંદકલ્પ
અહીં પરિહારિકોની જિનકલ્પથી આ ભિન્નતા જણાવી. બાકીનું તુલ્ય જ છે. હવે પછી યથાલંદિકોની જિનકલ્પથી ભિન્નતા કહીશ. [૧૫૩૭] લંદ એટલે કાળ. આ (= લંદનો કાળ અર્થ છે એ) શાસ્રીય પરિભાષા છે. તે કાળના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકાર છે. કાળના આ ત્રણ પ્રકાર શાસ્ત્રમાં જ છે. (લોકમાં નથી.) અહીં (= સામાન્યથી લોકમાં) પાણીથી ભીનો હાથ જેટલા કાળમાં સુકાય તેટલો કાળ પ્રસ્તુતમાં જધન્ય છે. [૧૫૩૮] ઉત્કૃષ્ટ કાળ પૂર્વકોટિ વર્ષો પ્રમાણ છે. વધારેમાં વધારે ચારિત્ર પૂર્વકોટિ વર્ષો પ્રમાણ જ હોય છે, એ અપેક્ષાએ અહીં ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org