________________
૬૪ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
ચારિત્રનાં પણ તે સંયમસ્થાનો છે. કારણ કે સામાયિક-છેદોપસ્થાનીય સંયમસ્થાનોની શુદ્ધિ વિશેષ છે. પરિહારિક સંયમસ્થાનોથી ઉપર પણ વિશેષ શુદ્ધિના કારણે અસંખ્ય સંયમસ્થાનો સામાયિકછેદોપસ્થાપનીયનાં છે. [૧૫૩૧]
सट्टा पडिवत्ती, अण्णेसुवि होज्ज पुव्वपडिवन्नो ।
सुवि वट्टंतो सो, तीअणयं पप्प वुच्चइ उ ॥। १५३२ ॥
વૃત્તિ:- ‘સ્વસ્થાન' કૃતિ નિયોત: સ્વસ્થાનેષુ ‘પ્રતિપત્તિ:' ળ્વય, ‘અરેપિ’ संयमस्थानेष्वधिकतरेषु 'भवेत् पूर्वप्रतिपन्न:', अध्यवसायविशेषात् 'तेष्वपि वर्त्तमानः ', संयमस्थानान्तरेष्वपि 'सः' परिहारविशुद्धिक इति 'अतीतनयं प्राप्योच्यते एवं', निश्चयतस्तु न, संयमस्थानान्तराध्यासनादिति गाथार्थः ॥ १५३२ ॥
(ઉક્ત સંયમસ્થાનોની પ્રસ્તુતમાં યોજના કરે છે—)
કલ્પનો સ્વીકાર નિયમા સ્વસ્થાનોમાં થાય, અર્થાત્ શુદ્ધપરિહારિક ચારિત્રસંબંધી સંયમસ્થાનોમાં વર્તમાન સાધુ પરિહારકલ્પને સ્વીકારે. પૂર્વ પ્રતિપક્ષ તો અધ્યવસાયની વૃદ્ધિના કારણે પરિહારિક સંયમસ્થાનોથી અધિક વિશુદ્ધ એવા અન્ય (સામાયિક-છેદોપસ્થાનીયસંબંધી) સંયમ સ્થાનોમાં પણ હોય, તે અન્ય (સામાયિક-છેદોપસ્થાપનીય સંબંધી) પણ સંયમસ્થાનોમાં વર્તતો હોવા છતાં પૂર્વે પરિહારિક સંયમસ્થાનોનો અનુભવ કર્યો હોવાથી 'ભૂતકાલીન અર્થને સ્વીકારનાર વ્યવહારનયને આશ્રયીને તે પરિહારવિશુદ્ધિક કહેવાય. પણ નિશ્ચયનયને આશ્રયીને તે પરિહારવિશુદ્ધિક ન કહેવાય. કારણ કે અન્ય (= સામાયિક-છેદોપસ્થાપનીય સંબંધી) સંયમસ્થાનોમાં વર્તે છે. [૧૫૩૨]
ठिअकप्पम्मी णिअमा, एमेव य होइ दुविहलिंगेऽवि ।
लेसा झाणा दोण्णिवि, हवंति जिणकप्पतुल्ला उ ॥ १५३३ ॥
वृत्ति:- 'स्थितकल्पे' च 'नियमादेते भवन्ति', नास्थितकल्पे, एवमेव च भवन्ति ‘દ્વિવિધનિÌપિ’ નિયમાવેવ, ‘તેવાથ્યાને દ્રે અપિ ભવતઃ' અમીષાં ‘બિનળ્વતુલ્યે વ’, प्रतिपद्यमानादिभेदेनेति गाथार्थः || १५३३ ॥
गणओ तिण्णेव गणा, जहण्णपडिवत्ति सयसमुक्कोसा । उक्कोसजहण्णेणं, सयसो च्चिअ पुव्वपडिवण्णा ।। १५३४ ॥
૧. સિતોપલાદિચૂર્ણના લેબલવાળી ખાલી બાટલીમાં લવણભાસ્કર ચૂર્ણ ભર્યા પછી કોઈ પૂછે કે લવણભાસ્કરચૂર્ણ કઈ બાટલીમાં છે ? તો તુરત જવાબ મળે કે સિતોપલાદિચૂર્ણની બાટલીમાં છે. અહીં બાટલીમાં સિતોપલાદિચૂર્ણ ન હોવાથી એ બાટલી વાસ્તવિક રીતે સિતોપલાદિચૂર્ણની ન કહેવાય. છતાં પૂર્વે તેમાં સિતોપલાદિચૂર્ણ હતું, એથી ઉપચારથી તે બાટલી સિતોપલાદિચૂર્ણની કહેવાય. તેમ અહીં વર્તમાનમાં પરિહારિક ચારિત્રનાં સંયમસ્થાનોમાં ન હોવા છતાં પૂર્વે પરિહારિક સંયમસ્થાનોમાં રહેલા હોવાથી ભૂતકાલની દૃષ્ટિએ વ્યવહારથી તેને પરિહારવિશુદ્ધિક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org