________________
६२० ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति: - ' क्षेत्रे द्विविधेह मार्गणा' जिनकल्पिकस्थितौ - 'जन्मतश्चैव सद्भावतश्च', तत्र 'जन्मतो यत्र जात: ' क्षेत्रे, एवं जन्माश्रित्य 'सद्भावतश्च यत्र कल्पः ' क्षेत्रे, एवं सद्भावमाश्रित्य मार्गणेति गाथार्थः ॥ १४८५ ॥
जम्मणसंतीभावेसु होज्ज सव्वासु कम्मभूमी ।
साहरणे पुण भइओ, कम्मे व अकम्मभूमे वा ॥ १४८६ ॥ दारं ।। वृत्ति:- 'जन्मसद्भावयोर'यं भवेत् सर्वासु कर्म्मभूमिषु' - भरताद्यासु, 'संहरणे पुनर्भाज्योऽयं 'कर्म्मभूमिको वा' सद्भावमाश्रित्य 'अकर्म्मभूमिको वा' सद्भावमाश्रित्येति गाथार्थः || १४८६ ॥
બંને ગાથાઓનો વિસ્તૃત અર્થ તો ગ્રંથકાર જ જણાવે છે, તેમાં પહેલા ક્ષેત્રદ્વારને ઉદ્દેશીને કહે છે—
ક્ષેત્ર સંબંધી વિચારણા જન્મથી અને સદ્ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં જે ક્ષેત્રમાં જન્મ થાય તે જન્મથી વિચારણા છે. જે ક્ષેત્રમાં કલ્પ હોય તે સદ્ભાવથી વિચારણા છે. [૧૪૮૫] જન્મથી અને સદ્ભાવથી જિનકલ્પી ભરત વગેરે સર્વ કર્મભૂમિઓમાં હોય. સંહરણથી તો સદ્ભાવને આશ્રયીને કર્મભૂમિમાં પણ હોય કે અકર્મભૂમિમાં પણ હોય. [૧૪૮૬]
कालद्वारमधिकृत्याह
उस्सप्पिणिए दोसुं, जम्मणओ तिसु अ संतिभावेणं ।
उस्सप्पिणि विवरीओ, जम्मणओ संतिभावेण ॥ १४८७ ॥
वृत्तिः-‘अवसप्पिण्यां' काले' द्वयोः' - सुषमदुष्पमदुष्षमसुषमयो' र्जन्मतो' - जन्माश्रित्यास्य स्थिति:, ' तिसृषु' - सुषमदुष्षमदुष्षमसुषमदुष्षमासु 'सद्भावेने 'ति स्वरूपतयाऽस्य स्थितिः, 'उत्सपिण्यां विपरीतो 'ऽस्य कल्पः ' जन्मतः सद्भावतश्च', एतदुक्तं भवति-दुष्षमदुष्षमसुषमसुषमदुष्षमासु तिसृषु जन्मत: दुष्षमसुषमसुषमदुष्पमयोस्तु द्वयोः सद्भावत एवेति गाथार्थः ॥ १४८७ ॥ णोसप्पिणिउस्सप्पिणि, होइ पलिभागेसु चउत्थम्मि |
काले पलिभागेसु अ, संहरणे होइ सव्वेसुं ॥ १४८८ ॥ दारं ॥
वृत्तिः- ‘नावसप्पिण्युत्सप्पिणी 'ति उभयशून्ये स्थिते काले 'भवति' त्वयं जन्मतः, सद्भावतश्च 'प्रतिभागे चतुर्थ' एव 'काले' - दुष्षमसुषमारूपे विदेहेषु, 'प्रतिभागेषु च ' केवलेषु 'संहरणे' सति सद्भावमाश्रित्य ' भवति सर्वेषू 'त्तरकुर्वादिगतेष्विति गाथार्थः ॥ १४८८ ॥
કાલદ્વારને ઉદ્દેશીને કહે છે—
અવસર્પિણીકાલમાં જન્મથી ત્રીજા-ચોથા આરામાં જ હોય, (આનો અર્થ એ થયો કે પાંચમા આરામાં જન્મેલ જીવ જિનકલ્પ ન સ્વીકારી શકે,) સદ્ભાવથી ત્રીજા-ચોથા-પાંચમા` આરામાં
૧. ચોથા આરામાં જન્મીને પાંચમા આરામાં જિનકલ્પને સ્વીકારે, અથવા ચોથા આરામાં જિનકલ્પને સ્વીકારીને પાંચમા આરામાં પણ વિદ્યમાન હોય એ અપેક્ષાએ સદ્ભાવથી પાંચમા આરામાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org