________________
६०८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्राभृतिकाद्वारविधिमाह
पाहुडिआ जीएँ बली, कज्जइ ओसक्कणाइअं तत्थ ।
विक्खिरिअ ठाण सउणा-अग्गहणे अंतरायं च ॥ १४४५ ॥ दारं ॥ वृत्तिः- 'प्राभृतिका यस्यां' वसतौ 'बलिः क्रियते, अवसर्पणादि तत्र' तद्भक्त्या भवति 'विक्षिप्तस्य' बले., 'स्थानात्' कायोत्सर्गतः, 'शकुनाद्यग्रहणे' सत्यन्तरायं च' भवतीति गाथार्थः ॥ १४४५ ॥ अग्निद्वारविधिमाह
अग्गित्ति साऽगिणी जा, पमज्जणे रेणुमाइवाघाओ।
अपमज्जणे अकिरिआ, जोईफुसणंमि अ विभासा ॥ १४४६ ॥ दारं ॥ वृत्ति:- ‘अग्निरिति साग्निर्या' वसतिः, 'प्रमार्जने' तत्र 'रेवादिना व्याघातो'ऽग्नेः, 'अप्रमाजने'सति अक्रिया'-आज्ञाभङ्गो, ज्योतिःस्पर्शने च विभाषा'-स्याद्वा नवाऽङ्गारादाविति गाथार्थः ।। १४४६ ॥
મૂલગાથામાં રહેલ વ શબ્દનો અર્થ કહે છે–
(૧૪૨૭મી) મૂળગાથામાં રહેલ વ શબ્દથી એ સૂચન કર્યું છે કે- જે વસતિમાં વસતિનો દાતા બીજું પણ વિચિત્ર પ્રકારનું કોઈ નિયંત્રણ (કે શરત) કરે તો તે વસતિ પણ જિનકલ્પીને યોગ્ય નથી. [૧૪૪૪] ૧૬ પ્રાભૃતિકા દ્વારનો વિધિ કહે છે- જે વસતિમાં બલિ કરવામાં આવે તે વસતિ પ્રાકૃતિકા છે. આવી વસતિ અકથ્ય છે. કારણ કે ત્યાં કાયોત્સર્ગ કરવાથી જિનકલ્પીની ભક્તિથી કોઈ ત્યાં વિખરાયેલા બલિને ખસેડવો વગેરે કાર્યકરે. અથવા પક્ષી વગેરે તે બલિનેનલ, એથી તેને અંતરાયથાય. [૧૪૪૫] ૧૭ અગ્નિદ્વારને કહે છે- જે વસતિમાં અગ્નિ હોય (ત અકથ્ય છે, કારણ કે, ત્યાં વસતિ પ્રમાર્જવાથી રેણુ આદિથી અગ્નિનો નાશ (કે પીડા) થાય. જો પ્રમાર્જવામાં ન આવે તો આજ્ઞાભંગ થાય. અગ્નિની જ્યોતિનો સ્પર્શ થાય કે ન પણ થાય, અંગારા વગેરે હોય તો ન થાય. [૧૪૪૬] दीपद्वारविधिमाह
दीवत्ति सदीवा जा, तीएँ विसेसो उ होइ जोइम्मि ।
एत्तो च्चिअ इह भेओ, सेसा पुव्वोइआ दोसा ॥ १४४७ ॥ दारं ॥ वृत्तिः- 'दीप इति सदीपा या' वसतिः, 'तस्यां विशेषस्तु' सदीपायां 'भवति ज्योतिषि', तद्भावेन स्पर्शसम्भवाद्, 'अत एव' कारणा दिह भेदो' द्वारस्य द्वारान्तरात्, ‘शेषाः पूर्वोक्ता दोषाः' प्रमार्जनादय इति गाथार्थः ॥ १४४७ ॥ अवधानद्वारविधिमाह
ओहाणं अम्हाणवि, गेहस्सुवओगदायगो तंसि । होहिसि भणंति ठंते, जीए एसावि से ण भवे ॥ १४४८ ॥ दारं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org