________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[६०७ वृत्तिः- ‘एवं तृणफलकेष्वपि यत्र विचारस्तु भवति' तद्गतः “नियमेन एषाऽपि' वसति द्रष्टव्या' प्रकृते ‘एवंविधा चैव'-अशुद्धेति गाथार्थः ॥ १४४१ ॥ संरक्षणाद्वारविधिमाह
सारक्खणत्ति तत्थेव, किंचि वत्थुमहिगिच्च गोणाई ।
जाए तस्सारक्खण-माह गिही सावि हु अजोगा ॥१४४२ ॥ वृत्तिः- 'सारक्षणेति तत्रैव' वसतौ 'किञ्चिदस्तु अधिकृत्य गवादि यस्यां तत्संरक्षणामाह गृही', गवाद्यपि (? गवाद्यभि) रक्षणीयमिति, 'साऽपि' वसतिः 'अयोग्येति' गाथार्थः ॥ १४४२ ॥ संस्थापनाद्वारविधिमाह
संठवणा सक्कारो, पडमाणीए णुवेहमो भंते ।
कायव्वंति अ जीएवि भणइ गिही सा वऽजोग्गत्ति ॥ १४४३ ॥ दारं ॥ वृत्तिः- 'संस्थापना संस्कारो'ऽभिधीयते, 'पतन्त्याः ' सत्या: 'अनुपेक्षा भदन्त ! कर्त्तव्येति च', नोपेक्षितव्येत्यर्थः, 'यस्यामपि भणति गृही' दाता 'साऽप्ययोग्या' वसतिरिति गाथार्थः ॥ १४४३ ॥
પહેલી વાર ગાથાનું વ્યાખ્યાન કર્યું, હવે બીજી દ્વાર ગાથાનું વ્યાખ્યાન કરવામાં આવે છે, તેમાં ૧૨ અવકાશ દ્વારનો વિધિ કહે છે
જે વસતિમાં વસતિ આપનારાઓ આ વસતિમાં તમારે આટલા નિયત સ્થાનમાં રહેવું, બીજા સ્થાનમાં ન રહેવું, એમ કહે તે વસતિ પણ જિનકલ્પી માટે શુદ્ધ નથી. [૧૪૪] ૧૩ તૃણ-ફલક દ્વારનો વિધિ કહે છે. એ પ્રમાણે જે વસતિમાં ઘાસ અને પાટિયાનો વિચાર હોય, એટલે કે અમુક જ ઘાસ કે પાટિયાનો તમારે ઉપયોગ કરવો, અથવા અમુક ઘાસ કે પાટિયાનો ઉપયોગ ન કરવો, એમ વસતિ આપનારાઓ કહે, તે વસતિ પણ જિનકલ્પી માટે નિયમા અશુદ્ધ જાણવી. [૧૪૪૧] ૧૪ સંરક્ષણ દ્વારનો વિધિ કહે છે- જે વસતિમાં વસતિનો માલિક વસતિમાં રહેલ ગાય આદિનું રક્ષણ કરવું ધ્યાન રાખવું એમ કહે તે વસતિ પણ જિનકલ્પી માટે અયોગ્ય છે. [૧૪૪૨] ૧૫ સંસ્થાપના દ્વારનો વિધિ કહે છે. સંસ્થાપના એટલે સંસ્કાર (= સમારકામ). જે વસતિમાં વસતિ આપનાર “હે ભગવંત ! મકાન પડે તો ઉપેક્ષા ન કરવી” એમ કહે તે વસતિ પણ જિનકલ્પી માટે अयोग्य छे. [१४४३] मूलगाथाचशब्दार्थमाह
अण्णं वा अभिओगं, चसहसंसूइअं जहिं कुणइ ।
दाया चित्तसरूवं, जोगा णेसावि एअस्स ॥१४४४॥दारं ॥ वृत्तिः- 'अन्यं वाऽभियोगं चशब्दसंसूचितं यत्र करोति' वसतौ 'दाता चित्रस्वरूपं योग्या नैषाऽप्येतस्य' वसतिरिति गाथार्थः ॥ १४४४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org