SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६०९ वृत्तिः- 'अवधानं' ना मास्माकमपि गृहस्योपयोगदाता त्वमसि'-भगवन् ! 'भविष्यसि भणन्ति तिष्ठति' सति 'यस्यां' वसतौ 'एषाऽपि 'से' तस्य जिनकल्पिकस्य 'न भवेदिति गाथार्थः ॥ १४४८ ॥ कियज्जनद्वारविधिमाह तह कइ जणत्ति तुम्हे, वसहिह एत्थंति एवमपि जीए । भणइ गिहीऽणुण्णाए, परिहरए णवरमेअंपि ॥ १४४९ ॥ दारं ॥ वृत्तिः-'तथा कियन्तोजना' इति यूयं वत्स्यथात्र वसतावितिएवमपि यस्यां वसतौ भणति गृहीदाताऽनुज्ञायां प्रस्तुतायां परिहरत्यसौ महामुनिर्नवरमेतामपि वसतिमिति गाथार्थः ॥ १४४९ ।। परिहारप्रयोजनमाह सुहुममवि हु अचिअत्तं, परिहरएसो परस्स निअमेणं । जं तेण तुसद्दाओ, वज्जइ अण्णंपि तज्जणणी ॥ १४५० ॥ दारं ॥ वृत्तिः- सूक्ष्ममप्यचियत्तम्-अप्रीतिलक्षणं परिहरत्यसौ भगवान् परस्य नियमेन 'यद्' यस्मात् तेन कारणेन तुशब्दात् मूलगाथोपात्ताद्वर्जयत्यन्यामपि वसति तज्जननीम्-ईषदप्रीतिजननी, न च ममत्वमन्तरेण तथा विचारः क्रियत इति गाथार्थः ।। १४५० ।। ૧૮દીપ દ્વારનો વિધિ કહે છે- જે વસતિમાં દીપક હોય તે વસતિમાં વિશેષથી તો જ્યોતિસંબંધી દિોષ લાગે. કારણ કે દીપક હોવાથી જયોતિનો સ્પર્શ થાય. આ જ કારણથી અહીં અગ્નિદ્વારથી આ દ્વાર ભિન્ન કર્યો છે. આ વસતિમાં બાકીના પૂર્વોક્ત (અગ્નિદ્વારમાં કહેલા) પ્રમાર્જન વગેરેથી થનારા દોષો પણ જાણવા. [૧૪૪૭] ૧૦ અવધાન દ્વારનો વિધિ કહે છે- અવધાન એટલે જે વસતિમાં રહેતાં “હે ભગવંત! આપ અમારા પણ ઘરનું ધ્યાન રાખો અથવા રાખજો” એમ ગૃહસ્થો કહે આ વસતિ પણ જિનકલ્પીને યોગ્ય નથી. [૧૪૪૮] ૨૦ કેટલા જન? એ કારનો વિધિ કહે છે- જે વસતિમાં વસતિની અનુજ્ઞા લેતી વખતે વસતિદાતા આ વસતિમાં તમે કેટલા માણસો રહેશો એમ પૂછે એ વસતિનો પણ મહામુનિ ત્યાગ કરે. [૧૪૪૯] ત્યાગનું પ્રયોજન કહે છે. આ ભગવંત બીજાની સૂક્ષ્મ પણ અપ્રીતિનો અવશ્ય ત્યાગ કરે છે. તેથી આ વસતિનો અને થોડી પણ અપ્રીતિ કરે તેવી બીજી પણ વસતિનો ત્યાગ કરે છે. ગૃહસ્થને (અતિશય) મમત્વ વિના તેવો (સાધુ મકાનની રક્ષા કરે વગેરે પ્રકારનો) વિચાર ન આવે. (એથી સાધુ તેના મકાન વગેરેની રક્ષા ન કરે તો તેને અપ્રીતિ થાય.) “થોડી પણ અપ્રીતિ થાય તેવી વસતિમાં ન રહે” એવું સૂચન મૂલગાથા (૧૪૨૭)માં લીધેલા તુ शथी युं छे. [१४५०] व्याख्याता द्वितीयमूलगाथा, अधुना तृतीया व्याख्यायते, तत्र भिक्षाचर्याद्वारविधिमाह भिक्खाअरिआ णियमा, तइआए एसणा अभिग्गहिआ। एअस्स पुव्वभणिआ, एक्काविअ होइ भत्तस्स ॥ १४५१ ॥ दारं ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy