SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एतदेव स्पष्टयति गुरुमाइसु जइअव्वं, एसा आणत्ति भगवओ जेणं । तब्भंगे खलु दोसो, इअरंमि गुणो उ नियमेण ॥ ६८७ ॥ वृत्तिः- 'गुर्वादिषु यतितव्यं', शोभनेषु'एषा आज्ञेति भगवतो, येन' हेतुना तद्भङ्गेखलु दोषः' अशोभनसेवनया, 'इतरस्मिन्ना'राधने 'गुणो नियोगेन' अवश्यन्तयेति गाथार्थः ॥ ६८७ ॥ આ જ વિષયને સ્પષ્ટ કરે છે– શુભગુરુ આદિમાં પ્રયત્ન કરવો એવી જિનાજ્ઞા છે. આથી અશુભ ગુરુ આદિની સેવા કરવાથી જિનાજ્ઞાભંગ થાય. જિનાજ્ઞાભંગમાં દોષ છે. શુભ ગુરુ આદિની સેવા કરવાથી જિનાજ્ઞાનું પાલન थवाथी अवश्य साम थाय. [६८७] निगमयन्नाह तम्हा तित्थयराणं, आराहतो विसुद्धपरिणामो । गुरुमाइएसु विहिणा, जइज्ज चरणट्ठिओ साहू ॥ ६८८ ॥ वृत्तिः- 'तस्मात् तीर्थकराज्ञामाराधयन् विशुद्धपरिणामः' सन् ‘गुर्वादिषु विधिना यतेत चरणस्थितः साधुः' शोभनेष्विति गाथार्थः ॥ ६८८ ॥ ઉપસંહાર કરે છે– તેથી જિનાજ્ઞાની આરાધના કરતા, વિશુદ્ધ પરિણામવાળા થતા અને ચારિત્રમાં સ્થિત એવા સાધુએ વિધિપૂર્વક શુભ ગુરુ આદિમાં પ્રયત્ન કરવો. [૬૮૮] एवं द्वारगाथाया एदम्पर्यार्थमभिधाय विशेषतः प्रतिद्वारं प्रकृतयोजनामाह गुरुगुणजुत्तं तु गुरुं, इब्भो सुस्सामिअं व ण मुएज्जा । चरणधणफलनिमित्तं, पइदिणगुणभावजोएण ॥६८९ ॥ वृत्तिः- 'गुरुगुणयुक्तं तु 'गुरुम्' आचार्यं 'इभ्यः' अर्थवान् ‘सुस्वामिनमिव न मुञ्चेत्', किमर्थमित्याह-'चरणधनफलनिमित्तं', कथं फलमित्याह-प्रतिदिनगुणभावयोगेनेति गाथार्थः ॥ ६८९ ।। ગુરુકુલવાસ દ્વાર આ પ્રમાણે તારગાથાનો રહસ્યભૂત અર્થ કહીને વિશેષથી દરેક દ્વારમાં પ્રકૃતિવિષયની યોજના કરે છે જેમ ધનવાન માણસ પોતાના સુસ્વામીને ન મૂકે, તેમ સાધુ ગુરુથી પ્રતિદિન ગુણોનો લાભ થતો હોવાથી ચારિત્રધનરૂપ ફલ મેળવવા મહાન ગુણોથી યુક્ત ગુરુને ન મૂકે. [૬૮૯]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy