SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३२३ શ્રીમંતોને તે તે રીતે લાભ થવાથી શ્રીમંતો ઉભયલોકમાં હિતકર એવું સુંદર ધન વધારે છે. [૬૮૩] दार्टान्तिकयोजनामाह एमेव भाववित्तं, हंदि चरित्तंपि निअमओ णेअं । इत्थं सुसामिजणगेहमाइतुल्ला उ गुरुमाई ॥ ६८४ ॥ वृत्तिः- ‘एवमेव भाववित्तं हन्दि चारित्रमपि नियमतो ज्ञेयं', चयापचयवत्, 'अत्र सुस्वामिजन-गृहादितुल्यास्तु गुर्वादयो' वेदितव्या इति गाथार्थः ।। ६८४ ॥ कुत इत्याह एएसि पभावेणं, विसुद्धठाणाण चरणहेऊणं । निअमादेव चरित्तं, वड्डइ विहिसेवणपराणं ॥ ६८५ ॥ वृत्तिः- 'एतेषां प्रभावेन' सामर्थ्येन 'विशुद्धस्थानानां' गुर्वादीनां 'चरमहेतूनाम'प्रतिबद्धसामर्थ्यानां नियमादेव चारित्रं वर्द्धते', नात्रान्यथाभावः, विधिसेवनापराणां' सुशिष्याणामिति गाथार्थः ॥ ६८५ ॥ दृष्टांतनी योना (= 4211) ४३ छ એ જ પ્રમાણે ભાવન ચારિત્રની પણ વૃદ્ધિ-હાનિ થાય છે એમ જાણવું. અહીં સુસ્વામી, સુજન, સુગૃહ આદિના સ્થાને ગુરુ વગેરે જાણવા. કારણ કે ચારિત્રની વૃદ્ધિ કરવામાં) અપ્રતિહત સામર્થ્યવાળા ગુરુ વગેરે વિશુદ્ધસ્થાનોના પ્રભાવથી વિધિપૂર્વક ગુરુસેવા કરવામાં તત્પર સુશિષ્યોનું ચારિત્ર અવશ્ય વધે છે, આમાં કોઈ ફેરફાર નથી. [૬૮૪-૬૮૫] एवमेवेत्युक्तं, तदपवादमाह वित्तंमि सामिगाइसु, नवर विभासावि दिव्वजोएण । आणाविराहणाओ, आराहणाओं ण उ एत्थ ॥ ६८६ ॥ वृत्तिः- 'वित्ते स्वाम्यादिषु' शोभनेतरेषु 'नवरं विभाषापि दैवयोगेन' चयापचयावाश्रित्य, 'आज्ञाविराधनात्' कारणा' दाराधनातश्च' अशोभनादिषु, नत्वत्र' भाववित्त इति गाथार्थः ।। ६८६ ।। "भे ४ प्रमाणे" मेम (जनमा समान) , तम अपवाद छ સારા અને ખરાબ સ્વામી આદિ સ્થાનોમાં વૃદ્ધિ-હાનિને આશ્રયીને ભાગ્યયોગથી ધન વિષે વિભાષા પણ છે, અર્થાત્ સ્વામી વગેરે સારા સ્થાનોનો યોગ થવા છતાં અશુભ ભાગ્યોદયથી લક્ષ્મીની વૃદ્ધિ ન પણ થાય, અને ખરાબ સ્થાનોનો યોગ થવા છતાં શુભ ભાગ્યોદયથી લક્ષ્મીની હાનિ ન પણ થાય; પણ ભાવન ચારિત્ર વિષે આમાં વિભાષા નથી, અર્થાત અશુભ સ્થાનોનો સંબંધ કરવાથી આજ્ઞાની વિરાધના થવાથી અવશ્ય ભાવધન ચારિત્રની હાનિ થાય છે, અને શુભ સ્થાનોનો સંબંધ કરવાથી આજ્ઞાની આરાધના થવાથી અવશ્ય ચારિત્રની વૃદ્ધિ થાય છે. [૬૮૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy