________________
६०० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते आभोएउं खेत्तं, णिव्वाघाएण मासणिव्वाहि ।
गंतूण तत्थ विहरइ, एस विहारो समासेण ॥ १४२० ।। वृत्तिः- 'आभोज्य' विज्ञाय 'क्षेत्र निर्व्याघातेन' हेतुभूतेन 'मासनिर्वाहि' मासनिर्वहणसमर्थं, 'गत्वा तत्र' क्षेत्रे 'विहरति'-स्वनीति पालयति, 'एष विहारः समासेना'स्य भगवत इति गाथार्थः ॥ १४२० ।।
एत्थ य सामायारी, इमस्स जा होइ तं पवक्खामि ।
भयणाएँ दसविहाए, गुरूवएसानुसारेण ॥ १४२१ ॥ वृत्तिः- 'अत्र च' क्षेत्रे 'सामाचारी' स्थितिः 'अस्य या भवति' जिनकल्पिकस्य तां 'प्रवक्ष्यामि, भजनया' विकल्पेन 'दशविधायां' सामाचार्यां वक्ष्यमाणायां 'गुरूपदेशानुसारेण', न स्वमनीषिकयेति गाथार्थः ॥ १४२१ ।।
તે સાધુ ત્રીજા પહોરમાં “નમસ્કાર મંત્રનો પાઠ કરવો.” વગેરે કલ્પસ્વીકારનો ભાવપ્રધાન વિધિ કરીને સર્વથા નિરપેક્ષ બનીને ત્યાંથી વિહાર કરે. [૧૪૧૮] અલ્પઉપધિવાળા જિનકલ્પિકના સુખસેવ્ય એવા 'ગચ્છરૂપ ઉદ્યાનમાંથી નીકળ્યા (= વિહાર કર્યા) પછી તે મહાત્મા દેખાતા બંધ થાય ત્યારે તેઓના જિનકલ્પના સ્વીકારથી આનંદિત બનેલા સાધુઓ પોતાની વસતિમાં પાછા આવે. [૧૪૧૯] (ચોરનો ઉપદ્રવ વગેરે) વ્યાઘાતથી રહિત હોવાના કારણે અમુક ક્ષેત્ર મહિના સુધી રહી શકાય તેવું છે એમ (જ્ઞાનથી) જાણીને તે ક્ષેત્રમાં જઈને સ્વમર્યાદાનું પાલન કરે. निल्प भगवंतनो संक्षेपथी मा विहार (= म1ि) छे. [१४२०]
ક્ષેત્રમાં રહેલા જિનકલ્પીને દશપ્રકારની સામાચારીમાંથી વિકલ્પથી જે સામાચારી હોય તેને હું ગુરુના ઉપદેશના અનુસારે કહીશ, નહિ કે સ્વબુદ્ધિથી. [૧૪૨૧] दशविधामेवादावाह
इच्छा मिच्छ तहकार, आवस्सि निसीहिया य आपुच्छा ।
पडिपुच्छ छंदण णिमंतणा य उवसंपया चेव ॥ १४२२ ॥ वृत्तिः- 'इच्छा मिथ्या' तथा 'तथाकार' इति, कारशब्दः प्रत्येकमभिसम्बध्यते, इच्छाकारो मिथ्याकारः तथाकार इति, तथा परभणने सर्वत्रेच्छाकारः, दोषचोदने मिथ्याकारः, गुर्वादेशे तथाकार, तथा आवश्यिकी नैषेधिकी च आपृच्छा', वसतिनिर्गमे आवश्यिकी, प्रवेशे नैषेधिकी, स्वकार्यप्रवृत्तावापृच्छा, तथा 'प्रतिपृच्छा छन्दना निमन्त्रणा च', तत्रादिष्टकरणकाले प्रतिपृच्छा, पूर्वगृहीतेनाशनादिना छन्दना, निमन्त्रणा भवत्यगृहीतेन, उपसंपच्चैव' श्रुतादिनिमित्तमिति गाथार्थः ॥१४२२ ।। ૧. ટીકામાં સુક્ષેત્રે એમ પંચમી વિભક્તિ હેતુ અર્થમાં છે. ગચ્છને ઉદ્યાનની ઉપમા આપવાનું કારણ એ છે કે ઉદ્યાનની જેમ ગચ્છ
સુખ સેવ્ય છે. ગચ્છ સુખ સેવ્ય હોવાના કારણે ઉઘાન સમાન છે. જિનકલ્પિક માર્ગ દુઃખસેવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org