________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[५९३
મહાસત્ત્વવંત બનેલો તે સાધુ બધી પ્રતિમાઓમાં સઘળા ભારને નિર્ભયપણે ઉપાડે છે, અર્થાત ઉપસર્ગોમાં પણ સ્વીકૃત કલ્પને નિરતિચાર પાળે છે. [૧૩૯૭]. श्रुतभावनामाह
अह सुत्तभावणं सो, एगग्गमणो अणाउलो भयवं ।।
कालपरिमाणहेडं, सऽब्भत्थं सव्वहा कुणइ ॥ १३९८ ॥ (दारं ७) वृत्तिः- 'अथ सूत्रभावनामसौ'-ऋषि रेकाग्रमनाः' अन्तःकरणेन, 'अनाकुलो' बहिर्वृत्त्या, 'भगवान'सौ 'कालपरिमाणहेतोः', तदभ्यासादेव तद्गतेः, 'स्वभ्यस्तां सर्वथा करोति' उच्छ्-वासादिमानेनेति गाथार्थः ॥ १३९८ ।। एतदेवाह
उस्सासाओ पाणू, तओ अ थोवो तओऽविअ मुहुत्तो ।
एएहिँ पोरिसीओ, ताहिपि णिसाइ जाणेइ ॥ १३९९ ॥ वृत्तिः- 'उच्छ्वासात् 'प्राण' इत्युच्छ्वासनिश्वासः, 'ततश्च' प्राणात् 'स्तोकः' सप्तप्राणमानः, 'ततोऽपि च' स्तोकात् 'मुहूर्तः' द्विघटिककालः 'एभिः' मुहूर्तेः 'पौरुष्यः, ताभिरपि' पौरुषीभि: 'निशादि' निशादिवसादि 'जानाति' सूत्राभ्यासत इति गाथार्थः ॥ १३९९ ।।
एत्तो उवओगाओ, सदेव सोऽमूढलक्खयाए उ ।
दोसं अपावमाणो, करेइ किच्चं अविवरीअं ॥१४०० ॥ वृत्तिः- 'अतः उपयोगात्' सूत्राभ्यासगर्भात् 'सदैवासावमूढलक्षतया' कारणेन 'दोषमप्राप्नुवन्'-निरतिचारः सन् 'करोति कृत्यं' विहितानुष्ठानं 'अविपरीतमिति गाथार्थः ।। १४०० ।।
मेहाइच्छण्णेसुं, उभओकालं अहव उवसग्गे ।
पेहाइ भिक्खपंथे, जाणइ कालं विणा छायं ॥१४०१ ॥ वृत्तिः- 'मेघादिच्छन्नेषु' विभागेषु 'उभयकालं'-प्रारम्भसमाप्तिरूपम् 'अथवोपसर्गे'दिव्यादौ 'प्रेक्षादावु'पकरणस्य 'भिक्षापथोः' औचित्येन 'जानाति कालं' योग्यं, "विना छाययेति' गाथार्थः ॥ १४०१ ।।
શ્રુતભાવનાને કહે છે–
હવે તે સાધુ ભગવંત બાહ્યથી વ્યાકુલતાથી રહિત અને અંતરથી એકાગ્રચિત્તવાળો બનીને શ્રુતભાવનાને=શ્રુતને સર્વ રીતે (પરાવર્તના, અનુપ્રેક્ષા, આનુપૂર્વી, અનાનુપૂર્વી વગેરે રીતે) અતિશય અભ્યસ્ત પરિચિત કરે, જેથી શ્રુતના અભ્યાસથી જ કાલની ગતિના આધારે ઉચ્છવાસાદિ પ્રમાણથી કાલનું પ્રમાણ જાણી શકે, અર્થાત્ આટલા શ્રુતનું પરાવર્તન કર્યું છે માટે આટલો સમય થયો છે એમ નિયત સમયને જાણી શકે. [૧૩૯૮] આ જ વિગત કહે છે- શ્રુતના અતિશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org