SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [५९१ तदेवाह इक्विकं ताव तवं, करेइ जह तेण कीरमाणेणं । हाणी ण होइ जइआवि होइ छम्मासुवस्सग्गो ॥ १३९१ ॥ वृत्तिः- 'एकैकं' पौरुष्यादि ‘तावत्तपः करोति' सात्मीभावेन 'यथा तेन' तपसा 'क्रियमाणेन हानिर्न भवति' विहितस्य यदापि भवति' कथञ्चित् ‘षण्मासानुपसर्गो' दिव्यादिरिति गाथार्थः ॥ १३९१ ।।। આ જ વિગત કહે છે પોરિસિ વગેરે (ક્રમશઃ ચઢિયાતો) એક એક તપ ત્યાં સુધી આત્મસાત્ કરે કે જયાં સુધી કરાતા તપથી જયારે દેવ વગેરે આહારને અનેકણીય કરી નાખવા ઈત્યાદિ ઉપસર્ગ છ મહિના સુધી કરે અને એથી છ મહિના સુધી ઉપવાસ થાય ત્યારે પણ વિહિત અનુષ્ઠાનોની હાનિ ન થાય. [૧૩૯૧]. तपस एव गुणान्तरमाह अप्पाहारस्स ण इंदिआइँ विसएसु संपयद॒ति । नेअ किलम्मइ तवसा रसिएसु न सज्जई आवि ॥१३९२ ।। वृत्तिः- 'अल्पाहारस्य' तपसा 'न इन्द्रियाणि'-स्पर्शनादीनि “विषयेषु स्पर्शादिषु' सम्प्रवर्त्तन्ते, धातूद्रेकाभावात्, 'न च क्लाम्यन्ति तपसा', सम्पन्नेषु 'रसिकेषु'-अशनादिपु 'न सज्यते चापि', अपरिभोगेनानादरादिति गाथार्थः ॥ १३९२ ॥ तवभावणाएँ पंचिंदिआणि दंताणि जस्स वसमेंति । इंदिअजोग्गायरिओ, समाहिकरणाइ कारेइ ॥ १३९३ ॥ (दारं ५) वृत्तिः- 'तपोभावनया' हेतुभूतया पञ्चेन्द्रियाणि दान्तानि सन्ति यस्य वशमागच्छन्ति' प्राणिनः स 'इन्द्रिययोग्याचार्य:'-इन्द्रियप्रगुणनक्रियागुरुः 'समाधिकरणानि' समाधिव्यापारान् 'कारयतीन्द्रियाणीति गाथार्थः ॥ १३९३ ॥ तपन ४ (= तपथी ४ यता) अन्य Yeो । छ તપથી અલ્પ આહારવાળાની સ્પર્શન આદિ ઈંદ્રિયો સ્પર્શ આદિ વિષયોમાં પ્રવર્તતી નથી (= વિષયો તરફ ખેંચાતી નથી), કારણ કે ધાતુઓની વૃદ્ધિ થતી નથી તથા તપથી ઇંદ્રિયો બાધા અનુભવતી નથી=ક્ષીણ બનતી નથી, અને રસવાળો આહાર મળતાં તેમાં આસક્ત બનતી નથી. કારણ કે અનાદરથી આહાર કરવાથી પરમાર્થથી આહારનો પરિભોગ થતો નથી. [૧૩૯૨] તપ ભાવનાથી દાત્ત બનેલી ઈંદ્રિયો જે જીવના કાબૂમાં આવી જાય છે તે ઈદ્રિયોની લાભકારી ક્રિયાઓનો १. .. गाथा १330. २. तदेव हि तप: कार्य, दुनिं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ शा. सा. तपोऽष्टकम् । Vuo. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy