SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३१९ ईसिं अवणयगत्ता, भमंति सुविसुद्धभावणाजुत्ता । __ अहिसरणम्मि अ वुड्डी, ओसरणे सो व अन्नो वा ॥ ६७२ ॥ वृत्तिः- 'ईषदवनताः' सन्तो 'भ्रमन्ति सुविशुद्धभावनायुक्ताः' विरतिपरिणामेन, 'अभिसरणे' स्वत एव 'वृद्धि'र्ज्ञानादिभिस्तस्य गच्छस्य च, 'अपसरणे' पृष्ठतः 'सो वाऽन्यो વા' જ્ઞાનવિધિ: ક્ષીયત રૂતિ થાર્થઃ || ૬૭૨ दुविहा साहूण दिसा, तिविहा पुण साहुणीण विण्णेआ। होइ ससत्तीऍ तवो, आयंबिलनिव्विगाईआ ॥ ६७३ ॥ વૃત્તિ - “દ્ધિવિથા સાધૂનાં વિ'-ભાવ: ૩પધ્યાયાશ, “વિવિધા' પુનઃ “સાધ્વીન', प्रवर्तनी तृतीया विज्ञेया', तदनु च भवति स्वशक्त्या तपः आयामाम्लनिर्विकृतिकादि'लक्षणमिति થાર્થ !! ૬૭રૂ | तत्तो अ कारविज्जइ, त( ज )हाणुरूवं तवोवहाणं तु । आयंबिलाणि सत्त उ, किल निअमा मंडलिपवेसे ॥६७४ ॥ वृत्तिः- 'ततश्च कार्यते यथानुरूपं' शक्त्यपेक्षया 'तप उपधानमेव, आयामाम्लानि सप्त पुनः किल नियमेनै 'व 'मण्डलिप्रवेशे' भवन्तीति गाथार्थः ॥ ६७४ ।। વિસ્તારથી અર્થ કહે છે સચિત્ત પાણીથી ભિની ભૂમિમાં મલોત્સર્ગ વગેરે આગમોક્ત વિધિથી શિષ્યને જીવોના સ્વરૂપનો બોધ થયો છે અને શ્રદ્ધા પણ છે એમ જાણીને ગુરુ પૂર્વોક્તવિધિથી ચૈત્યવંદનાદિ કરીને શિષ્યને વ્રતો આપે=ઉચ્ચરાવે. ઉપસ્થાપનામાં પણ (દીક્ષાની જેમ) કાયોત્સર્ગ કરે. [૬૮] શિષ્યને ડાબા પડખે ઊભો રાખીને પ્રત્યેક વ્રત ત્રણ વાર ઉચ્ચરાવે. વ્રતો ઉચ્ચરાવતાં શિષ્ય હાથની બે 'કોણીઓથી ચોલપટ્ટાને પકડે-દબાવીને રાખે, ડાબા હાથની અનામિકા (છેલ્લી આંગળીની બાજુમાં રહેલી આંગળીથી મુહપત્તિને પકડે અને હાથીના દાંતની જેમ ઉન્નત્ત બે હાથથી રજોહરણ પકડે. ૬િ૬૯-૬૭૦] દિવ) વંદનપૂર્વક કાયોત્સર્ગ કર્યા પછીનો બધો વિધિ સામાયિકના વિધિની જેમ જાણવો. અહીં કંઈક તે વિધિ કહે છે- નમસ્કારમંત્ર બોલવાપૂર્વક પ્રદક્ષિણા આપે. પછી શિષ્યો યથાવસર નિવેદન કરે. ત્યારબાદ ગુરુ “વર્ધસ્વ ગુરુપુ:” એમ કહે. આ પ્રસંગે આ (નીચે કહેવાશે તે) બીજી પરીક્ષા છે. ૬િ૭૧] કંઈક નમેલા અને વિરતિના પરિણામથી સુવિશુદ્ધ ભાવવાળા થયેલા શિષ્યો ફરે=પ્રદક્ષિણા આપે. એમાં જો સામે જાય=આગળ જાય તો તેના કે ગચ્છના જ્ઞાનાદિની વૃદ્ધિ થાય, જો પાછળથી ખસે તો તેના અથવા અન્યના જ્ઞાનાદિની હાનિ થાય. [૬૭૨] ત્યારબાદ સાધુની આચાર્ય અને ઉપાધ્યાય એમ બે પ્રકારની દિશા (= દિબંધન) કરે. સાધ્વીની આચાર્ય, ઉપાધ્યાય ૧. પૂર્વે કંદોરો બાંધવાની પ્રથા ન હતી. આથી આ રીતે ચોલપટ્ટાને દબાવીને રાખતા હતા. ૨. વર્તમાનમાં બંને હાથની અનામિકા અને ટચલી આંગળીની વચ્ચે મુહપત્તિ રાખવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy