________________
૬૪૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
किं पुण विसिट्ठगं चिअ, जं दिद्विवाहि णो खलु विरुद्धं। .
तह संभवंतरूवं, विआरिउं सुद्धबुद्धीए ॥ १२४६ ॥ वृत्तिः- 'किं पुनः ?, विशिष्टमेव' वचनं प्रवृत्तिनिमित्तमिति द्रष्टव्यं, किम्भूतमित्याह'यत् दृष्टे-ष्टाभ्यां न खलु विरुद्धं', तृतीयस्थानसङ्क्रान्तमित्यर्थः, 'तथा सम्भवद्रूपं' यत्, न पुनरत्यन्तासम्भवीति 'विचार्य शुद्धबुद्ध्या'-मध्यस्थयेति गाथार्थः ॥ १२४६ ॥
આ પ્રમાણે હોવાથી શું કરવું જોઈએ એ કહે છે–
આથી વિદ્વાન પુરુષોએ લોકમાં સામાન્યથી હિતાદિ સર્વ કાર્યોમાં યુક્તિરહિત વચનમાત્ર પ્રવૃત્તિનિમિત્ત છે એમ ન સમજવું જોઈએ, અર્થાત્ યુક્તિરહિત ગમે તે વચનથી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. [૧૨૪૫] તો શું કરવું જોઈએ? વિશિષ્ટ વચન જ પ્રવૃત્તિનિમિત્ત સમજવું જોઈએ. એ વિશિષ્ટ વચન કેવું હોય તે કહે છે- દષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ અને સંભવિત વચન વિશિષ્ટ વચન છે.
ભાવાર્થ-જે વચન દષ્ટ અને ઈષ્ટથી = આલોક અને પરલોકની દૃષ્ટિએ વિરુદ્ધ ન હોય, અર્થાત્ આલોકની દષ્ટિએ વિરુદ્ધ ન હોય, પરલોકની દૃષ્ટિએ વિરુદ્ધ ન હોય, અને આલોક-પરલોક એ ઉભયલોકની દષ્ટિએ વિરુદ્ધનહોય એમ ત્રણ સ્થાનોમાં ત્રીજા સ્થાન સંબંધી હોય, અર્થાતુ ઉભયલોકની દષ્ટિએ વિરુદ્ધ ન હોય, તથા જે વચન સંભવિત હોય, (અગ્નિ ઠંડો હોય છે ઈત્યાદિ વચનની જેમ) તદન અસંભવિત ન હોય, એવું વચન વિશિષ્ટ વચન છે. મધ્યસ્થપણે બરોબર વિચાર કરીને આવા વચનને પ્રવૃત્તિનિમિત્તે જાણવું જોઈએ, અર્થાત્ આવા વચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ. [૧૨૪૬]
जह इह दव्वथयाओ भावावयकप्पगुणजुआ सेओ ।
पीडुवगारो जिणभवणकारणादित्ति न विरुद्धं ॥१२४७॥ वृत्तिः- 'यथा इह' प्रवचने 'द्रव्यस्तवात्', किम्भूतादित्याह-'भावापत्कल्पगुणयुक्तात्', नान्यथारूपात्, 'श्रेयो' ज्यायान् 'पीडयोपकारो' बहुगुणभावाद् 'जिनभवनकारणादेः' द्रव्यस्तवा दिति न विरुद्धमे'तदिति गाथार्थः ।। १२४७ ॥
જેમકે આ જૈન પ્રવચનમાં રાગાદિ દોષો રૂ૫ ભાવ આપત્તિઓને કાપવા રૂપ ગુણથી યુક્ત જિનભવનનિર્માણ આદિ દ્રવ્યસ્તવથી થતો લાભ પીડા થતી હોવા છતાં અત્યંત શ્રેષ્ઠ છે. કારણ કે (પીડાથી જેટલું નુકસાન થાય છે તેના કરતાં) જિનભવનનિર્માણ આદિથી લાભ વધારે થાય છે. આથી જૈનપ્રવચન = જૈનશાસ્ત્ર વિરુદ્ધ નથી. [૧૨૪૭] एतदेव स्पष्टयति
सइ सव्वत्थाभावे, जिणाण भावावयाएँ जीवाणं ।
तेसिं णित्थरणगुणं, णिअमेणिहता तदायतणं ॥१२४८ ॥ वृत्तिः- 'सदा सर्वत्र' क्षेत्रे ऽभावे जिनानां भावापदि जीवानां' सत्यां 'तेषां' जीवानां ‘નિસ્તરVITUાં નિયમેન' તાવત્ “રૂદ-તો બતાવેત' નિનાયતનતિ થાર્થ: II ૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org