________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५४५
-
अह तं वेअंगं खलु, न तंपि एमेव इत्थवि ण माणं ।
अह तत्थासवणमिणं, सिएअमुच्छण्णसाहं तु ॥ १२४३ ।। वृत्तिः- 'अथ तद्वेदाङ्गं खलु' द्विजप्रवर्तकमित्याशङ्क्याह- 'न तदपि' म्लेच्छप्रवर्तकं 'एवमेव' वेदे इत्यत्रापि न मानं, अथ 'तत्र 'वेदे ऽश्रवणमिदं'-मानं, न हि तद्वेदे श्रूयत इत्याशङ्क्याह-'स्यादेतद्-उत्सन्नशाखमेवैतदपि सम्भाव्यत इति गाथार्थः ॥ १२४३ ॥
ण य तव्वयणाओ च्चिअ, तदुभयभावोत्ति तुल्लभणिईओ।
अण्णावि कप्पणेवं, साहम्मविहम्मओ दुट्ठा ।। १२४४ ॥ वृत्तिः- 'न च 'तद्वचनाद्' वेदवचनाद् ‘एव 'तदुभयभावो' धर्मादोषभाव 'इति', कुत इत्याह-'तुल्यभणितेः', म्लेच्छवचनादेवैतदुभयमित्यपि वक्तुं शक्यत्वादित्यर्थः, 'अन्यापि कल्पना' ब्राह्मणपरि-गृहीतत्वादिरूपा 'एवम्' उक्तवत् भिल्लपरिगृहीतत्वादिना प्रकारेण 'साधर्म्यवैधर्म्यतः' कारणाद् 'दुष्टेति गाथार्थः ॥ १२४४ ॥
કદાચ તમે કહેશો કે વિજ પ્રવર્તક વચન વેદાંગ છે=વેદમાં છે, તો એ બરોબર નથી. કારણ કે એજ પ્રમાણે મ્લેચ્છ પ્રવર્તક વચન પણ વેદમાં છે. મ્યુચ્છપ્રવર્તક વચન વેદમાં નથી એ વિષે પણ કોઈ પ્રમાણ નથી. કદાચ તમે કહેશો કે વેદમાં મ્લેચ્છપ્રવર્તક વચનનું શ્રવણ થતું નથી=જોવામાં આવતું નથી એ જ પ્લેચ્છપ્રવર્તક વચન વેદમાં નથી એમાં પ્રમાણ છે, તો અમે કહીએ છીએ કે મ્લેચ્છપ્રવર્તક વચન ગ્રંથના જે એકભાગમાં હોય તે ભાગ વિચ્છિન્ન-નષ્ટ જ થઈ ગયો હોય એમ પણ સંભવે છે. [૧૨૪૩ વેદવચન હોવાથી જ યજ્ઞહિંસા ધર્મરૂપ અને નિર્દોષ ન બને. કારણ કે એમ તો મ્લેચ્છવચન હોવાથી જ મ્લેચ્છોની હિંસા ધર્મરૂપ અને નિર્દોષ છે એમ પણ કહી શકાય. તથા બ્રાહ્મણોએ (વચનનો) સ્વીકાર કર્યો છે, એથી એ વચનથી થતી હિંસા ધર્મરૂપ કે નિર્દોષ છે ઈત્યાદિ અન્ય કલ્પના પણ દોષિત=અયુક્ત છે. કારણ કે એમાં પણ ભિલ્લોએ (વચનનો) સ્વીકાર કર્યો છે માટે એ વચનથી થતી હિંસા ધર્મરૂપ કે નિર્દોષ છે ઈત્યાદિ રીતે સમાનતા કે અસમાનતા આવે, (અર્થાત્ તમારી કોઈક કલ્પના સમાનતાના કારણે તો કોઈક કલ્પના અસમાનતાના કારણે દોષિત=અયુક્ત છે.) [૧૨૪૪]. यस्मादेवम्
तम्हा ण वयणमित्तं, सव्वत्थऽविसेसओ बुहजणेणं ।
एत्थ पवित्तिनिमित्तंति एअ दट्ठव्वयं होई ॥ १२४५ ॥ वृत्तिः- 'तस्मात् न वचनमात्रमु'पपत्तिशून्यं 'सर्वत्राविशेषतः' कारणाद् ‘बुधजनेन'विद्वज्जनेन 'अत्र' लोके 'प्रवृत्तिनिमित्तमिति' हितादौ एवं (एतत् ) द्रष्टव्यं भवति', नेति वर्त्तते इति गाथार्थः ॥ १२४५ ॥ ૧. અહીં ગાથામાં ન તંfપ એ સ્થળે રહેલ નો “દેહલી દીપક ન્યાયથી 7 વિ એ સ્થળે પણ યોજના કરવી. અને પેa એ પદની
५ जी0 पार यो ना ४२वी. थी एमेव न इत्थवि ण माणं अमवाच्य स्यना थशे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org