________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५४७ तब्बिबस्स पइट्ठा, साहुनिवासो अ देसणाईआ ।
एकिक्कं भावावय-णित्थरणगुणं तु भव्वाणं ॥ १२४९ ॥ वृत्तिः- 'तद्विम्बस्य' जिनबिम्बस्य 'प्रतिष्ठा' तत्र, तथा 'साधुनिवासश्च' विभागतो, 'देशनादयश्च', आदिशब्दाद् ध्यानादिपरिग्रहः, 'एकैकं' तद्विम्बप्रतिष्ठादि अत्र 'भावापन्निस्तरणगुणमेव भव्यानां' प्राणिनामिति गाथार्थः ।। १२४९ ॥
पीडागरीवि एवं, इत्थं पुढवाइहिंस जुत्ता उ ।
अण्णेसिं गुणसाहण-जोगाओ दीसइ इहेव ॥ १२५० ॥ वृत्तिः- 'पीडाकारिण्यप्येवमत्र'-जिनभवने 'पृथिव्यादिहिंसा युक्तैव, अन्येषां' प्राणिनां 'गुणसाधनयोगात्, दृश्यत' एतच्च गुणसाधनं 'इहैवे'ति गाथार्थः ॥ १२५० ॥
આ જ વિષયને સ્પષ્ટ કરે છે– | સર્વ ક્ષેત્રોમાં સદા તીર્થકરોન હોય, અને જીવોને ભાવ આપત્તિઓ (= સંકલેશનું કારણ એવા રાગાદિ દોષો) તો હોય, જિનમંદિર જીવોની ભાવ આપત્તિઓને નિયમાં દૂર કરવાના ગુણવાળું છે. [૧૨૪૮] જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા થાય, જિનમંદિરની બાજુના વિભાગમાં સાધુઓનો નિવાસ, દેશના, ધ્યાન વગેરે થાય. બિંબપ્રતિષ્ઠા વગેરે દરેક બાબત ભવ્ય જીવોની ભાવ આપત્તિઓને અવશ્ય દૂર કરવાના ગુણવાળી છે. [૧૨૪૯] આ પ્રમાણે જિનભવનમાં પૃથ્વીકાયાદિ જીવોની પીડા કરનારી પણ હિંસા યુક્ત જ છે. કારણ કે બીજા જીવોને ગુણોના (= ગુણોને પામવાના) સાધનનો (= मंदिराहिनो) योगायछ. निमंदिर मेरे गुयोनु साधन छ, मे मा कोमi ४ (प्रत्यक्ष) हेपाय छे. [१२५०]
आरंभवओ य इमा, आरंभंतरणिवत्तिआ पायं ।
एवंपि हु अणिआणा, इट्ठा एसावि मोक्खफला ॥१२५१ ।। वृत्तिः- 'आरम्भवतश्चेयं'-विहिता आरम्भान्तरनिवृत्तिदा प्रायः', विधिना कारणात्, एवमपि चानिदाना' विहितपरस्य 'इष्टा चैषापि'-पीड 'मोक्षफला', नाभ्युदयायैवेति गाथार्थः ।। १२५१ ।।
ता एईएँ अहम्मो, णो इह जुत्तंपि विज्जणायमिणं ।
हंदि गुणंतरभावा, इहरा विज्जस्सवि अधम्मो ॥१२५२ ॥ वृत्तिः- 'तत्' तस्माद् 'अस्यां'-पीडायां 'अधर्मो न', गुणभावेनेति, 'इह युक्तमपि वैद्यज्ञातमिदं' प्रागुक्तं, 'हन्दि गुणान्तरभावाद्दर्शितं चैतद्, 'इतरथा' अविधिना गुणान्तराभावे 'वैद्यस्याप्यधर्म' एव पीडायामिति गाथार्थः ॥ १२५२ ॥
આરંભવાળા જીવ માટે વિહિત આ હિંસા (= હિંસાવાળો દ્રવ્યસ્તવ) વિધિપૂર્વક કરવાકરાવવાથી પ્રાયઃ અન્ય આરંભોથી નિવૃત્તિ આપનારી બને છે. આ પ્રમાણે પણ (અન્ય આરંભથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org