________________
५३० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
प्रकृतयोजनामाह
अलमित्थ पसंगेणं, एवं खलु होइ भावचरणं तु ।
पडिबुज्झिस्संतऽण्णे, भावज्जिअकम्मजोएणं ॥ १२०५ ॥ वृत्तिः- 'अलमत्र प्रसङ्गेन'-प्रमाणाभिधानादिना, ‘एवं खलु भवति भावचरणम्'उक्तस्वरूपं, कुत इत्याह-'प्रतिभोत्स्यन्ते अन्ये' प्राणिन इति 'भावार्जितकर्मयोगेन' जिनायतनविषयेणेति गाथार्थः ॥ १२०५ ॥
प्रस्तुत (भुण्य) विषयअनुसंधान ४२ छ
જિનમંદિર નિર્માણના પ્રકરણમાં પ્રમાણકથન વગેરે પ્રાસંગિક આટલું બસ છે. પૂર્વે (૧૧૫૯મી ગાથામાં) કહ્યું તેમ “બીજા જીવો પણ પ્રતિબોધ પામશે” એવા જિનમંદિર સંબંધી ભાવથી ઉપાર્જિત કર્મથી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. [૧૨૦૫.
अपरिवडिअसुहचिंता-भावज्जियकम्मपरिणईओ उ ।
एअस्स जाइ अंतं, तओ स आराहणं लहइ ॥ १२०६ ॥ वृत्तिः- 'अप्रतिपतितशुभचिन्ताभावाज्जितकर्मपरिणतेस्तु' सकाशाज्जिनायतनविषयायाः 'एतस्य' चरणस्य 'यात्यन्तं, ततः स आराधनां लभते' शुद्धामिति गाथार्थः ॥ १२०६ ॥
(स्थि२ शुत्मथितार्नु ३५ ४९॥ छ-)
૧૧૨૮મી ગાથામાં જણાવેલ “જે ધન જિનમંદિરમાં વપરાય છે એ જ (વાસ્તવિક) ધન છે'' એવી જિનમંદિર સંબંધી સ્થિર શુભચિંતારૂપ ભાવથી ઉપાર્જિત શુભ કર્મના વિપાકથી સ્વીકૃત ચારિત્રના પારને પામે છે, અર્થાતું ચારિત્રને જીવનપર્યત બરોબર પાળે છે, અને એથી વિશુદ્ધ આરાધનાને પામે છે. (કારણ કે જેના ચારિત્રનું પતન થયું નથી તેને જ ચારિત્રની આરાધના થાય छ.) [१२०६] एतदेवाह
निच्छयणया जमेसा, चरणपडिवत्तिसमयओ पभिई ।
आमरणंतमजस्सं, संजमपरिपालणं विहिणा ॥ १२०७ ॥ वृत्तिः- 'निश्चयमताद् यदेषा'-आराधना 'चरणप्रतिपत्तिसमयतः प्रभृति आमरणान्तमजस्त्रंम्'-अनवरतं 'संयमपरिपालनं विधिने'ति गाथार्थः ॥ १२०७ ।।
આ (જીવનપર્યત ચારિત્રપાલક ચારિત્રનો આરાધક બને છે એ) જ કહે છેપ્રશ્ન- જીવનપર્યત બરોબર ચારિત્ર પાળવાથી જ ચારિત્રની આરાધના થાય છે એમ કહ્યું,
૧, ૧૧૨૮મી ગાથામાં આ ભાવનું વર્ણન છે. २. १२०४-७-८ मे गाथा सातमा पंथा. भां अनुकमे ४८-४९-५० छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org